રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ શેકેલા સીંગદાણા
  2. ૧બાઉલ દૂધ
  3. ૧બાઉલ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ શીંગદાણા નાં ફોતરા કાઢી લો

  2. 2

    હવે એક કડાઈમાં દૂધ અને ખાંડ નાખી ને તેની ચાસણી તૈયાર કરી લો.પછી ગેસ બંધ કરી દો.શીંગદાણા નો ભુક્કો કરી લો.

  3. 3

    હવે તૈયાર કરેલી ચાસણી માં તે ભુક્કો નાંખી બરાબર મિક્ષ કરી લો. ઠંડુ પડે પછી તેના પીસ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

Similar Recipes