વેજ ગ્રિલ સેન્ડવિચ(Veg grill Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ઝીણા સમારી લો હવે એક કડાઈમાં તેલ મુકો તેમા સૌપ્રથમ જીણી સમારેલી ડુંગળી ઝીણું સમારેલું કેપ્સીકમ ઝીણું સમારેલું ગાજર વગેરેને સાંતળો થોડીવાર સાંતળ્યા બાદ તેમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરો હવે તેમાં ઓરેગાનો ચિલીફલેક્સ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો હવે તેના માયોનીઝ અને પીઝા સોસ ઉમેરી દો લાસ્ટ માં ચીઝ છીણી દો
- 2
હવે એક બ્રેડની સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવો તેના પર તૈયાર કરેલો મસાલો લગાવી લો હવે તેના પર બ્રેડ ની બીજી સ્લાઈસ મૂકી દો હવે તેના પર થોડું બટર લગાવી દો અને ગ્રીન મશીનમાં ગ્રીલ કરી લો હવે તેને સોસ અને ગ્રીન ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#NSDબાળકો સલાડ ખાવાનું પસંદ કરતા નથી તો સેન્ડવીચ ના રૂપમાં બધા વેજીટેબલ ખાઇ લે છે Minal Rahul Bhakta -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
-
-
ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે. Jagruti Chauhan -
-
ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
#GA4#week17#post_17#cheese#cookpad_gu#cookpadindiaદંતકથા છે કે મોઝરેલા પ્રથમ ત્યારે બનાવવામાં આવ્યું હતું જ્યારે પનીરના દહીં આકસ્મિક રીતે નેપલ્સ નજીકની ચીઝ ફેક્ટરીમાં ગરમ પાણીની બકેટ માં પડી ગયા ... અને ત્યારબાદ તરત જ પહેલો પીત્ઝા બનાવવામાં આવ્યો. મોઝરેલા પહેલી વખત ઇટાલીમાં નેપલ્સની નજીક ભેંસ ના દૂધમાંથી બનાવવામાં આવ્યું હતું. કારણ કે તે પેસ્ટરાઇઝ્ડ દૂધમાંથી બનાવવામાં આવતું નથી અને કારણ કે ત્યાં થોડું અથવા કોઈ રેફ્રિજરેશન ન હતુ, ચીઝમાં ખૂબ જ નાનો શેલ્ફ-લાઇફ હતો અને ભાગ્યે જ ઇટાલીનો દક્ષિણ પ્રદેશ નેપલ્સ નજીક તે છોડ્યો હતો જ્યાં તે બનાવવામાં આવ્યું હતુ.જો કે, આજદિન સુધી તે વ્યાપકપણે જાણીતું છે કે શ્રેષ્ઠ અને સૌથી વધુ કિંમતી આર્ટિસ્નલ ઉત્પાદિત ભેંસ ના દૂધ ની મોઝરેલા હજી પણ બટ્ટીપગ્લિયા અને કેસરતા નજીક નેપલ્સની દક્ષિણમાં જોવા મળે છે જ્યાં નાના કારખાનાઓ સદીઓ-જૂની પરંપરાઓ ચાલુ રાખે છે, જે તેમના સ્થાનિક ગ્રાહકો માટે દરરોજ ભેંસ ના દૂધ ની મોઝરેલા તાજી બનાવે છે.પીઝા ખાવાની ખુબ જ ઈચ્છા થાય અને એ પણ ચીઝ બર્સ્ટ ત્યારે આ રીતે મગ માં બનાવવાની જરૂર થી ટ્રાય કરજો. ઝટપટ બની જાય છે અને સ્વાદ તો જાણે ખરેખર ડોમિનોઝ માં બેસી ને ખાતા હોવ એવું ફીલ થાય છે. Chandni Modi -
-
ગ્રિલ સેન્ડવિચ (Grill Sandwich Recipe In Gujarati)
Cinderella Grill Sandwich સીનડરેલા ગીલ સેન્ડવીચ #NSD Beena Radia -
વેઝ મેયો ગ્રીલ સેન્ડવીચ(Veg Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સૌપ્રથમ બધી સબ્જી લીધી છે તેને છીણી નાખો અને તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો .તેમાં ચીઝ નાખી પણ છે નાખ.વા અને બધો મસાલો મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.હવે બ્રેડની સ્લાઈસ લઈ ઉપરની તરફ બટર લગાવો અને સ્ટફિંગ ભરો.ઉપર બીજી સ્લાઈસ કરીને બટર લગાવીને ટોસ્ટર માં ગ્રીલ કરવા માટે મૂકી દો ખૂબ જ ટેસ્ટી અને સૌને ભાવે એવી ગ્રીલ સેન્ડવીચ રેડી છે તેને વેફર કે કોઈપણ કોલ્ડ્રીંક સાથે સર્વ કરો. Ekta Bhavsar -
વેજ. મેયૉ સેન્ડવિચ (Veg. Mayo Sandwich recipe in gujarati)
બનાવવામાં એક્દમ સરળ અને બહુ જ જલ્દી બની જતી આ સેન્ડવિચ બાળકો થી લઇને મોટાઓ ને બહુ જ પસંદ આવે છે. 😊 Hetal Gandhi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13981621
ટિપ્પણીઓ (2)