ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#NSD
અમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ.

ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)

#NSD
અમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ (સેન્ડવીચ)
  2. 100 ગ્રામબટર
  3. 4 નંગચીઝ સ્લાઈસ
  4. 3 નંગચીઝ ક્યુબ્સ
  5. 1 નંગચોકલેટ સ્લેબ (100ગ્રામ)
  6. 1/2 કપન્યુટેલા ચૉકલેટ સ્પ્રેડ
  7. જરૂર મુજબચોકો ચિપ્સ
  8. જરૂર મુજબચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચૉકલેટ સ્લેબ, બટર,ચીઝ સ્લાઈસ, ચીઝ ક્યુબ્સ, ન્યુટેલા ચોકલેટ સ્પ્રેડ, ચોકલેટ સીરપ, ચોકલેટ ચિપ્સ બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    ચોકલેટ સ્લેબ ને માઇક્રોવેવ માં 20 સેકન્ડ ગરમ કરી ચોકલેટ પીગળી લો અને ચોકલેટ સ્પ્રેડ બનાવો.

  3. 3

    હવે બ્રેડ સ્લાઈસ પર પહેલા બટર લગાવી લો. ત્યારબાદ પીગાળેલી ચોકલેટ ને લગાવી લો.ત્યારબાદ તેના પર ન્યુટેલા સ્પ્રેડ લગાવો.

  4. 4

    હવે તેના પર ચીઝ સ્લાઈસ મૂકી લો. અને તેના પર ચીઝ ક્યુબ્સ ને છીણી થી છીણી લો. આવી રીતે બે સ્લાઈસ તૈયાર કરી લો. અને ત્રીજી એક સ્લાઈસ પર બટર અને ન્યુટેલા લગાવી ને એક પછી એક લેયર મૂકી ને 3 લેયર બનાવો.

  5. 5

    છેલ્લી બ્રેડ સ્લાઈસ પર ન્યુટેલા ચોકલેટ સ્પ્રેડ લગાવી તેના પર એક્સ્ટ્રા ચીઝ ક્યુબ્સ ને છીણી લો. તેના પર ચોકલેટ ચિપ્સ નાખી ને તેના પર ચોકલેટ સીરપ થી ગાર્નીશીંગ કરી લો.

  6. 6

    તૈયાર છે... ચોકલેટ ચીઝ સેન્ડવિચ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes