લસણિયા મમરા (Garlic Mamara Recipe In Gujarati)

Hetal lathiya
Hetal lathiya @cook_26391242

બજાર જેવા સ્વાદિષ્ટ લસણિયા મમરા ઘરે બનાવો.

લસણિયા મમરા (Garlic Mamara Recipe In Gujarati)

બજાર જેવા સ્વાદિષ્ટ લસણિયા મમરા ઘરે બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪૦૦ ગ્રામ મમરા
  2. ૪-૫ ચમચીતેલ
  3. ચપટીહિંગ
  4. ૮-૧૦ પાનમીઠો લીમડો
  5. ૬-૭ ચમચીલસણ ની પેસ્ટ
  6. ૬-૭ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  8. ૧ મોટી ચમચીઆમચૂર પાઉડર
  9. ૨-૩ ચમચીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલામાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ,લીમડા ના પાન નાખો ત્યાર બાદ લસણ ની પેસ્ટ અને લાલ મરચું પાઉડર ઉમેરી મમરા નાખો

  2. 2

    ત્યાર બાદ એમાં સંચળ પાઉડર,આમચૂર પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો તૈયાર છે ચટપટા લસણિયા મમરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal lathiya
Hetal lathiya @cook_26391242
પર

Similar Recipes