નાયનોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#કુકબુક
#દિવાળી સ્પેશીયલ
# નાસ્તા #નમકીન
તળયા વગર ઓછા તેલ મા એકદમ , ટેસ્ટી, જયાકેદાર,કાજુ,દ્રાક્ષ,સીગદાણ થી ભરપૂર ઓછી મેહનત થી બનતુ લિજ્જતદાર રજવાડી ચેવડો

નાયનોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)

#કુકબુક
#દિવાળી સ્પેશીયલ
# નાસ્તા #નમકીન
તળયા વગર ઓછા તેલ મા એકદમ , ટેસ્ટી, જયાકેદાર,કાજુ,દ્રાક્ષ,સીગદાણ થી ભરપૂર ઓછી મેહનત થી બનતુ લિજ્જતદાર રજવાડી ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15,20મીનીટ
  1. 250 ગ્રામનાયલોન પૌઆ
  2. 4 ચમચીતેલ
  3. 15,20કાજુ ફાડા
  4. 15,20સુકી દ્રાક્ષ
  5. 1/2 વાટકીસીગ દાણા
  6. મીઠુ સ્વાદ પ્રમાણે
  7. 1/8 ચમચીહળદરપાઉડર
  8. 2 ચમચીખાંડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

15,20મીનીટ
  1. 1

    નાયલોન પૌઆ ને ગરમ કરેલી કઢાઈ મા શેકી લેવાના નાયલોન પૌઆ પાતળા અને ફલેકસી હોય છે શેકાતા વાર નથી લાગતી પરન્તુ ધીમા તાપે શેકવાના. હોય છે કિસ્પી,કડક થાય ભેજ ઉડી જાય.નીચે ઉતારી એક બાઉલ મા કાઢી લેવુ

  2. 2

    કઢાઈ મા તેલ ગરમ કરી ને સીગદાણા તળી લેવા, કાજૂ,દ્રાક્ષ ને રોસ્ટ કરી લેવા સુકા કોપરા ની સ્લાઈડ ને પણ રોસ્ટ કરી લેવાના

  3. 3

    વઘારિયા મા તેલ ગરમ કરી ને હલ્દર નાખી ને શેકેલા નાયલોન પૌઆ મા રેડી દહીં.મીઠુ,રોસ્ટેડ કાજુ,દ્રાક્ષ,સીગદાણા ઉમેરી ને બધુ બરોબર મિકસ કરો. પછી છેલ્લે ખાંડ પાઉડર (દળલી ખાન્ડ) નાખી મિકસ કરી ને સર્વ કરો અથવઃ એર ટાઈટ ડબ્વા મા ભરી સ્ટોર કરી શકો છો 15,20દિવસ સારા રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes