ક્રીમી અને ચોકલેટી હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)

Kinu
Kinu @cook_26580363
Ahmedabad

બાળકો ની મનપસંદ #GA4 #Week8 #MILK

ક્રીમી અને ચોકલેટી હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

બાળકો ની મનપસંદ #GA4 #Week8 #MILK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2 કપદૂધ
  2. 1/4 કપડાકઁ ચોકલેટ અથવા કોકો પાઉડર
  3. 2 ટેબલ સ્પૂનખાંડ
  4. 2 ટેબલ સ્પૂનમલાઈ અથવા ક્રીમ
  5. 1 ટી સ્પૂનવેનીલા એસેન્સ
  6. 1 કપવ્હીપીગ ક્રીમ
  7. 2 ટેબલ સ્પૂનદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

5મીનીટ
  1. 1

    એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો. તેમાં ખાંડ અને કોકો પાઉડર ઉમેરી મિક્સ કરો

  2. 2

    ઉકળતા દૂધ માં મલાઈ અને વેનીલા એસેન્સ નાખી 2મીનીટ ઉકાળો

  3. 3

    એક બાઉલમાં વ્હીપીગ ક્રીમ અને દળેલી ખાંડ નાખી વ્હીપ કરો.

  4. 4

    હવે ગ્લાસમાં હોટ ચોકલેટ ભરો.ઉપર થી વ્હીપીગ ક્રીમ મૂકી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

Similar Recipes