કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ રવા લાડુ(Coconut Suji Laddu Recipe In Gujarati)
#GC#ઓગસ્ટ#cookpadindia#cookpadgujarati#cooksnap#lovetocookગણપતિ નું નામ પડે એટલે લાડુ પેહલા યાદ આવે. કહેવાય છે કે લાડુ ગણપતિ બાપા ના ફેવરિટ છે. લાડુ છે જ એવાં કે ભાગ્યે જ કોઈ હોય જેને ના ભાવતા હોય. બાકી લાડુ ને જોઈ ને મોઢા માં પાણી આવી જ જાય.So here i m presenting #coconut_rava_laddu Henal Kothadiya _ #HENALs_Kitchen -
મિક્સ વેજીટેબલ હૈદરાબાદી (Mix Vegetable Haidrabadi Recipe in gujarati)
#GA4#Week7#tomato Komal Hirpara -
ફોકાચિયા બે્ડ(Focaccia Bread recipe in Gujarati)
ફોકાચિયા બે્ડ એ એક ઈટાલીયન ફ્લેટ બે્ડ છે. ચોખ્ખા શબ્દો માં કહી એ તો પીઝા ની નાની બેન છે. 😊🥰આ ઇટાલિયન બ્રેડ , પિત્ઝાના લોટ જેવો જ લોટ બાંધી ને બનાવવાનાં આવે છે. બનાવવી ખુબ સહેલી છે. મોટે ભાગે પીઝા માં હોય એવું જ હોય પણ પીઝા ની જેમ તેના પર સોસ કે ચીઝ નથી નાંખવાનાં આવતી.આ ફોકાચિયા બે્ડ, સુપ જોડે, પાસ્તા જોડે, મરીનારા સોસ જોડે કે પછી ફક્ત ઓલીવ ઓઈલ જોડે ખાવ, ખુબ જ સરસ લાગે છે. ઘણા લોકો તો એનો સેન્ડવિચ બ્રેડ તરીકે પણ ઉપયોગ કરે છે. આ ઇટાલિયન બે્ડ અમારી ઘરે બધાને ટોમેટો સુપ જોડે ખાવી ખુબજ ગમે છે.મને આ બે્ડ ને તમે સાદી બનાવો, એકલા હબઁ નાંખીને બનાવો કો કે પછી ગાર્ડન ફોકાચિયા બ્રેડ બનાવો. આ બધામાં મને જુદા જુદા વેજીટેબલ થી સરસ ડેકોર કરેલી ગાર્ડન ફોકાચિયા બે્ડ બનાવવી ખુબ જ ગમે છે. તમે તમારી પસંદગીનાં ગમતાં વેજીટેબલ જેમકે કાંદા, કેપ્સિકમ ( ગમે તે કલરનાં) ટામેટા, ઓલિવ, લીલી ડુંગળી કે લીલા મરચા કે પછી બીજા તમને જે ગમતાં હોય એ વેજીટેબલ વાપરો. સરસ ઉપર ડીઝાઈન બનાવો, બે્ડને બેક કરો અને ગરમા ગરમ બે્ડ નો આનંદ લો.નામ થોડું અઘરું છે, પણ તેને બનાવવી ખુબ સહેલી છે. 😊તમે પણ આ રેશીપી થી બનાવી જોવો, અને જણાવો કે તમને કેવી લાગી?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમી પાસે થી સિખી છું આજે મધર ડે ના દિવસે તેમને dedicate કરું છું Rina Raiyani -
અચારી મસાલા દાળ તળકા (Achari Masala Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 4Achaar Masala#cookpadindia#cookpadgujaratiદાળ તળકા સાથે જીરા રાઈસ લંચ મા મળી જાય તો મજા મજા પડી જાય. આજે મે દાળ તળકા માં ૧ ટ્વીસ્ટ આપ્યો છે જેના થી તેનો ટેસ્ટ વધારે સરસ થઈ ગયો છે. મે વઘાર મા આચાર મસાલો યુઝ તમકર્યો છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
રબડી (Rabdi recipe in gujarati)
#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે. Jignasha Upadhyay -
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
લાપસી... ફાડા લાપસી એ એક ટ્રેડીશનલ ગુજરાતી સ્વીટ ડીશ છે.જે મોટે ભાગે ગુજરાતીઓના ઘરે બનતી જ હોય છે. અમારી ઘરે હું મોટે ભાગે દિવાળી ના સમય પર ખાસ બનાવતી હોવું છું.આમતો મોટે ભાગે બધાં ફાડા ને ઘી માં સેકી તપેલીમાં કે મોટી કઢાઈમાં ગરમ પાણી નાંખી બાફી ને બનાવતા હોય છે, અને એ ખુબજ સ્વાદિષ્ટ પણ બંને છે. એમાં ઘી પણ વધારે જરુર પડે છે, અને સમય પણ વધારે લાગે છે.હવે, બધાં ઘી પણ ઓછું ખાવાનું પસંદ કરતા હોય છે, અને જલદી બની જાય એવું જ બધાને ગમતું હોય છે. આજે આપણે એવી જ સરસ ટેસ્ટી ફાડાલાપસી કુકરમાં બનાવીશું, જેથી સમય પણ ઓછો લાગશે અને ઘી પણ રેગ્યુલર રીત કરતાં ઓછું જોઈસે. કુકરમાં બહુ જ ફાટાફટ અને એકદમ ટેસ્ટી ફાડા લાપસી તમે પણ મારી આ રેસિપી થી જરુર બનાવજો અને કેજો કે કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#cookpadIndia Suchi Shah -
-
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
આ ગ્રુપ મા આવી ખુબ સરસ નવું શિખવા મળ્યું છે. ખાસ કુકપેડ માં હમણાં ખોબા રોટી એ ધૂમ મચાવી દીધી છે તો મે પણ બનાવા નો પ્રયત્ન કર્યો છે HEMA OZA -
ઠંડાઇ (Thandai Recipe In Gujarati)
#WD હું આ રેસિપી ક્રિષ્ના જોશીને ડેડીકેટેડ કરૂં છું એમની પ્રેરણાથી મેcook pad જોઈન કર્યું છે થેન્ક્યુ સો મચ ક્રિષ્ના ભાભી. આ રેસિપી હું મારા સસરાજી પાસેથી શીખી છું તેમને રસોઈમાં અવનવા પ્રયોગો કરવા ખૂબ જ ગમે છે અને જ્યારે પણ હું કંઈક નવું બનાવતી હોય ત્યારે હંમેશા મારી સાથે જ હોય છે થેન્ક્યુ પપ્પાજી.. મને પ્રોત્સાહિત કરવા માટે ફરીથી થેન્ક્યુ ક્રિષ્ના ભાભી..Bhoomi Harshal Joshi
-
કસ્ટર્ડ પૂડિંગ (Custard Pudding Recipe In Gujarati)
#DA#week ૧કોઈ પણ સમયે ખાવા ની મજા આવે અને તરતજ બની શકે તેવી વાનગી. Gulnaz Malek -
પંપકીન હલવા
#દિવાળી#ઇબુક#day30આપણે ગુજરાતીઓ સામાન્ય રીતે હલવા ગાજર, દૂધી અને સુકામેવા થી બનાવતા હોઈએ છીએ. પણ મારી એક ફૂડી સખી થી મને આ પરંપરાગત પંજાબી મીઠાઈ ની જાણ થઈ. અત્યાર સુધી હું કોળા નો ઉપયોગ સૂપ, ગ્રેવી અને કરી બનાવામાં કરતી હતી. આજે મેં તેનો હલવો બનાવ્યો છે જે બહુજ સ્વાદિષ્ટ બન્યો છે. Deepa Rupani -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
લીલી મકાઈ ની સ્વીટ (Lili Makai Sweet Recipe In Gujarati)
#DTR આ સીઝન માં લીલી મકાઈ ખુબ આવે.જેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં હોય છે. તેમાંથી વિવિધ વાનગી ઓ બનાવી તેનો આરોગ્યપ્રદ લાભ લઈ શકાય.આ સ્વીટ ખુબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
કેશરીયા ખીર (Kesariya Kheer Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ1ખીર એ આપણા માટે નવું નામ નથી. ખીર એક સ્વાસ્થ્યપ્રદ , શીતકારી વાનગી છે જે આપણે અવાર નવાર બનાવતા હોઈએ છીએ. અમુક ખાસ પ્રસંગ અને તહેવાર માં ખીર ખાસ બને છે. એમ કહીએ કે ખીર વિના એ પ્રસંગ અધૂરા છે. Deepa Rupani -
-
-
મલાઈ લાડુ(malai ladu recipe in gujarati)
#GC ખાસ ગણેશજી માટે 10 મિનિટ માં ત્રણ જ વસ્તુ માંથી સ્વાદિષ્ટ પ્રસાદ બની જાય અને બધા ને ભાવે તેવો Dipika Malani -
ઘારી (Ghari Recipe In Gujarati)
આજે મેં ઘારી બનાવી.ચંદની પડવા પર ઘારી ખાવાનો રિવાજ છે . ઘણી જગ્યાએ બધા ઘરના લોકો રાત્રે અગાસીમાં ઘારી અને ભૂસું ખાઈને ચંદની પડવાની મોજ માણે છે Minal Rahul Bhakta -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
અથાણા ની સીઝન શરૂ થઇ ગઇ છે તો ગોળ કેરી તો બનાવી જ પડે ગુજરાતી ઓ નું અધુરું ભોજન#EBWeek 2 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13998780
ટિપ્પણીઓ