મસાલા પનીર હોટ ડોગ (Masala Paneer Hot Dog Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
અમદાવાદી સ્ટાઈલ
મસાલા પનીર હોટ ડોગ (Masala Paneer Hot Dog Recipe In Gujarati)
અમદાવાદી સ્ટાઈલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ તયાર બાદ તમે જોઈ શકો છો અહીં મે બધુ ખમણી લીધુ છે કેપ્સીકમ ને જીણા સમારી લેવા
- 2
પછી એક પેનમાં તેલ નાખી તેમાં બધુ તૈયાર કરેલુ સ્ટફિંગ નાખી લઈએ
- 3
હવે આપણે તેને મિક્સ કરી લઈએ પછી તેમાં બધા મસાલા નાખી લઈએ પાછુ મિક્સ કરો
૬/૭ મિનિટ સુધી સાંતળો - 4
પછી તેમાં પનીર ખમણેલું નાખો સરસ રીતે મિક્સ કરી લઈએ તો તૈયાર છે સ્ટફિંગ
- 5
બાઉલ માં કાઢી લઈએ
- 6
હવે આપણે બર્ન્સ ને વચ્ચે થી ચાકુ થી કટ કરી લઈએ પછી તેમાં ફિલીંગ કરો
- 7
એક નોનસ્ટિક તાવી મા એક ચમચી તેલ નાખી બર્ન્સ સેકી લઇએ
- 8
તો તમે જોઈ શકો છો થઈ ગયા છે આપણે સર્વિંગ પ્લેટ માં મૂકી દઈએ
- 9
તૈયાર છે મસાલા પનીર હોટ ડોગ
Similar Recipes
-
-
-
પનીર મસાલા હોટ ડોગ (Paneer Masala Hot Dog Recipe In Gujarati)
#PC#JSR#cookoadgujarati#Cookpadindia ફાસ્ટ ફૂડ ડીશમાં સમજાવી ન શકાય તેવું આકર્ષણ છે, પરંતુ ઘણીવાર તે સંપૂર્ણ રીતે ઉપયોગી નથી, અને ક્યારેક તો શરીર માટે, પણ હાનિકારક હોય છે. પરંતુ તે સરળતાથી ઘરે રાંધવામાં આવે છે, અને પછી શરીરને નુકસાન થવાનું જોખમ ઓછું કરવામાં આવે છે.અને પાછું બાળકો નું ખુબ ભાવે એવું બનાવીશું. આજે હું તમને જણાવિશ કે કેવી રીતે પનીર મસાલા હોટ ડોગ તૈયાર કરવું. હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. Daxa Parmar -
-
-
-
હોટ ડોગ (Hot Dog Recipe In Gujarati)
હોટ ડોગ મેં પહેલીવાર ઘરે બનાવ્યા છે આ મારા બાળકોની ડિમાન્ડ હતી તો મેં ઘરે જ ટ્રાય કર્યા પણ તે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા મારા બાળકોને ખૂબ ભાવ્યા તેથી આ રેસિપી હું શેર કરું છું Vaishali Prajapati -
પનીર મસાલા હોટ ડોગ (Paneer masala hot dog recipe in Gujarati)
#PC#JSR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. Asmita Rupani -
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)
#SF#JSRઆમ તો બધા હોટ ડોગ ખાતા જ હોઈ છે અને બાળકો ને ખુબ ભાવતા હોઈ છે તો આજે એક નવા ટેસ્ટ સાથે મેક્સિકન હોટ ડોગ બનાવીશું જે એકદમ નવો જ ટેસ્ટ આવશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ હોટ ડોગ(veg hot dog recipe in gujarati)
ફટાફટ બની જાય અને બાળકો ને બહું જ ભાવે તેવી ટેસ્ટી વાનગી.#ફટાફટ Rajni Sanghavi -
-
વેજ હોટ ડોગ
બન્સ બનાવી દીધાહવે એમાં વેજ સલાડ નું ફિલિંગ અને સોસ સ્પ્રિંકલ કરી સર્વ કર્યું. Sangita Vyas -
દેશી હોટ ડોગ બ્રેડ રોલ
હોટ ડોગ દુનિયા ભરની ફેવરેટ વાનગી છે. હોટ ડોગ ની ધણી વેરાઇટી બને છે , પણ મેં અહીંયા દેશી હોટ ડોગ બ્રેડ રોલ બનાવ્યો છે , જે તમને ચોકકસ ગમશે.#MRC Bina Samir Telivala -
પનીર વેજ. હોટ ડોગ (Paneer Veg Hot Dog Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiપનીર વેજ હૉટ ડોગ મારી ફ્રેંડ કલ્પનાની આ ખૂબ જ પ્રિય વાનગી છે... અત્યાર સુધી અમે બહાર થી મંગાવી દેતા હતા..... આ મારો પહેલો પ્રયાસ છે... & હવે તો વારંવાર બનાવતી રહીશ.... Ketki Dave -
*પનીર હોટ ડોગ*
પનીર નો ઉપયોગ રોજિંદી વાનગી માં કરવો જરુરી છે.તે પાવર પોૃટીન હોવાથી બાળકોને આપવું જ જોઇએ.#ડિનર# Rajni Sanghavi -
ચીઝી વેજ હોટ ડોગ બન(cheese veg hot dog bun recipe in Gujarati)
મારા દીકરા માટે કંઇક હેલ્ધી બનાવું હતું તો આવું કંઇક નવું ટ્રાય કર્યો. Hetal Prajapati -
-
-
ચીઝ તવા પનીર હોટ ડોગ
#RB2#Week2ચીઝ હોટ ડોગ રેસીપી અમારી ફેમિલીમાંથી મારી બહેનની ફેવરિટ છે જે આજે હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad -
-
-
-
બ્રેડ લજાનિયા ઈન કડાઈ (Bread Lasagna In Kadai Recipe In Gujarati)
જનરલી લસાગના શીટ્સ માંથી બનતી હોય છેમેં બ્રેડ ના લસાગના વિધાઉટ ઓવન બનાવ્યા છેખુબ સરસ બન્યા છે chef Nidhi Bole -
સેઝવાન મસાલા મેગી હોટ ડોગ (Schezwan Masala Maggi Hot Dog Recipe In Gujarat)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
ઇન્ડિયન સ્ટાઇલ હોટ ડોગ
#Theincredibles#ફ્યુઝનવીકમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૪હોટ ડોગ વાનગી તો જર્મની ની છે..પણ પ્રસિધ્ધ થઈ છે , યુનાઈટેડ સ્ટેટ્સ માં.. અને ત્યાંનું સ્ટ્રીટ ફૂડ છે.. ત્યાં ચિકન હોટ ડોગ બનાવવામાં આવે છે.. આજે આપણે હોટ ડોગ માં જરા ટ્વીસ્ટ કરશું.. આજે આપણે પનીર ટિક્કા ના વેજ હોટ ડોગ બનાવશું.. Pratiksha's kitchen. -
ચીઝી હોટ ડોગ (Cheesy Hot Dog Recipe In Gujarati)
#JSRબાળકો માં તો હોટ ફેવરિટ છે..જો કે દરેક એજ વાળા ને ભાવે તેવું છે.. Sangita Vyas -
ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
લાપસી... ફાડા લાપસી એ એક ટ્રેડીશનલ ગુજરાતી સ્વીટ ડીશ છે.જે મોટે ભાગે ગુજરાતીઓના ઘરે બનતી જ હોય છે. અમારી ઘરે હું મોટે ભાગે દિવાળી ના સમય પર ખાસ બનાવતી હોવું છું.આમતો મોટે ભાગે બધાં ફાડા ને ઘી માં સેકી તપેલીમાં કે મોટી કઢાઈમાં ગરમ પાણી નાંખી બાફી ને બનાવતા હોય છે, અને એ ખુબજ સ્વાદિષ્ટ પણ બંને છે. એમાં ઘી પણ વધારે જરુર પડે છે, અને સમય પણ વધારે લાગે છે.હવે, બધાં ઘી પણ ઓછું ખાવાનું પસંદ કરતા હોય છે, અને જલદી બની જાય એવું જ બધાને ગમતું હોય છે. આજે આપણે એવી જ સરસ ટેસ્ટી ફાડાલાપસી કુકરમાં બનાવીશું, જેથી સમય પણ ઓછો લાગશે અને ઘી પણ રેગ્યુલર રીત કરતાં ઓછું જોઈસે. કુકરમાં બહુ જ ફાટાફટ અને એકદમ ટેસ્ટી ફાડા લાપસી તમે પણ મારી આ રેસિપી થી જરુર બનાવજો અને કેજો કે કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#cookpadIndia Suchi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14786154
ટિપ્પણીઓ (15)