ચેવડો (Chevdo Recipe in Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#કુકબુક
#ચેવડો
#દિવાળી.
પૌઆ નો ચેવડો ડાયેટીંગ વાલો કહેવાય. જે બધા ને ખૂબજ ભાવે છે.

ચેવડો (Chevdo Recipe in Gujarati)

#કુકબુક
#ચેવડો
#દિવાળી.
પૌઆ નો ચેવડો ડાયેટીંગ વાલો કહેવાય. જે બધા ને ખૂબજ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ નાયલોન પૌંઆ
  2. તેલ જરુર મુજબ
  3. ૧ ચમચીરાઈ
  4. ૫-૬ કળી પત્તાં
  5. ૧ ચમચીઆદુ મરચું
  6. ૧ નાની ચમચીહળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. દળેલી ખાંડ જરુર મુજબ
  9. ૨ચમચી સીગદાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં પૌંઆ લઇ ચાળી લો.ગેસ ચાલુ કરી ને એક કડાઇ માં પૌંઆ સેકી લો. પછી બીજા કડાઈ ંમાં વધાર મુકો.

  2. 2

    રાઈ,કળી પત્તાં, આદુ મરચું અને સીગદાણા, હળદર નાખો.હવે સેકેલા પૌંઆ નાખો. બરાબર મિક્સ કરીને સ્વાદ મુજબ મીઠું નાખી દો.

  3. 3

    ગેસ બંધ કરી દળેલી ખાંડ નાંખો. છેલ્લે બરાબર મીક્સ કરી ચેવડો તૈયાર છે. ઠંડો પડે એટલે ડબ્બા મા ભરી લો.પૌંઆ નો ચેવડો તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes