સ્વીટ કોર્ન ફ્રીટર્સ (Sweet Corn Fritters Recipe In Gujarati)

Payal Shah @cook_26564895
#GA4#Week8
@સ્વીટ કોર્ન
સ્વીટ કોર્ન ફ્રીટર્સ (Sweet Corn Fritters Recipe In Gujarati)
#GA4#Week8
@સ્વીટ કોર્ન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અેક કાચી મકાઈ નો દોડો લો, તેના બધા દાણા કાઢી લો
- 2
તેમા થી થોડા દાણા રાખીને બાકી બધા મિક્સર જાર મા લઈ લો
- 3
તેમા એક લીલૂ મરચું, મીઠું,હળદર, જીરૂ પાઉડર, મરી પાઉડર ઉમેરો અને મિક્સરમાં પીસી ને બેટર રેડી કરો
- 4
કોબી, કેપ્સિકમ મરચાં ને ચોપ કરી લો
- 5
બધા વેજીટેબલ ને તૈયાર કરેલ બેટર મા બરાબર મિક્સ કરી લો,
- 6
તેમા બે ચમચી રવો અને બે ચમચી જેટલો ચણા નો લોટ મિક્સ કરો, બેટર રેડી કરી લો
- 7
અપમ પેન ને સ્ટવ પર મુકી ને ગરમ થાય એટલે દરેક કેવિટી મા થોડુ તેલ લગાવીને બેટર ભરી દો
- 8
થોડી વાર ઢાકી દો પછી નીચે ગોલ્ડન કલર આવે એટલે ફેરવી લો
- 9
બધી બાજુએ ગોલ્ડન કલર આવે એટલે તેને કાઢિ લો તો તૈયાર છે નોન ફ્રાય ફ્રીટર્સ હવે તે ને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
સ્વીટ કોર્ન પુડલા(Sweet corn pudla recipe in Gujarati)
#GA4#week8#sweet cornસ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે મારી રેસીપી અલગ છે સ્વીટ કોર્ન ના પુડલા ખાવા મા ખુબજ ટેસ્ટી બને છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC લસણિયા મકાઈ ઢોકળા (સ્વીટ કોર્ન) Sneha Patel -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
સ્વીટ કોર્ન ફ્રિટર્સ (Sweet Corn Fritters Recipe In Gujarati)
સ્વીટ કોર્ન હવે તો આખુ વર્ષ મળે જ છે, મે આ રેસિપી અપ્પમ પાત્ર મા હેલ્થી version તરીકે બનાવ્યા છે, તમો આને ડીપ ફ્રાય કરી ને પણ બનાવી શકો છો.#PS Taru Makhecha -
-
સ્વીટ કોર્ન નુ શાક(Sweet Corn Sabji recipe in Gujarati)
સ્વીટ કોર્ન તો બધા ની ફેવરીટ હોયછે હેલ્થ માટે પણ ખુબ સારી હોય છે બાળકોને તો બહુજ ભાવે છે સ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે હુ સ્વીટ કોર્ન નુ શાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન ના ભજીયા (sweet corn bhajiyaRecipe in Gujarati)
સ્વીટ કોર્ન એટલે કે અમેરીકન મકાઈ તેની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે બાફી ને શેકી ને પણ લેવા મા આવે છે તેનાઢોકળા પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે સ્વીટ કોર્ન ના ભજીયા બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#WEEK8કોર્ન ભેળમકાઈ બધા ને ભાવે,પણ તેને બાફવા મા ખૂબ વાર લાગે છે.પણ માઈક્રોવેવ મા ઝડપ થી બફાય જાય છે. Colours of Food by Heena Nayak -
સ્વીટ કોર્ન મસાલા (Sweet Corn Recipe In Gujarati)
#GA4 #Week8સ્વીટકોનૅ સ્પેશ્યલઆજકાલ અમેરીકન સ્વીટ કોર્નની બહુજ ડીમાંડ છે. પાર્ટી અને લગ્નમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધાજ સ્વીટ કોર્ન, શેકેલી મકાઈ મોજથી ખાય છે. પણ આજે સ્વીટ કોનૅ ને કેપ્સીકમ સાથે મિક્સ કરી થોડું ચીઝ નાખી સ્વીટકોનૅ મસાલા સબ્જી બનાવીશું. જે ટેસ્ટ માં યમ્મી લાગે છે. જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Chhatbarshweta -
-
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda in Gujarati)
સીઝન માં વરસતા વરસાદ મા ક્રન્ચી, ગરમાગરમ સ્વીટ કોર્ન પકોડા ખાવા ની ને ખવડાવવાની કંઈ ઑર જ મઝા છે..#વીકમીલ3ફ્રાયડ રેસિપી. Meghna Sadekar -
સ્વીટ કોર્ન ચાટ
હેલો.. મિત્રો આજે હું લઈ ને આવી છું. એક ચટપટી અને હેલ્થી ચાટ ની રેસિપિ. જે છે. સ્વીટ કોર્ન ચાટ. જે મકાઇ માથી બનાવવામાં આવે છે. જેથી ઘર માં નાના મોટા સૌ કોઈ પસંદ કરે છે.સ્વીટ કોર્ન ચાટ સાંજે નાસ્તા માં બનાવવામાં આવે છે. તો ચલો સ્વીટ કોર્ન ચાટ બનાવવાની રેસિપિ જોઈ લાઈએ.megha sachdev
-
-
-
સ્વીટ કોર્ન (Sweet corn recipe in Gujarati)
# sweetcorn #GA4#week8 # સ્વીટકોર્ન મસાલા સબજી Dimple Vora -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#MRC#cookpad Gujarati#cookpad india#મોન્સૂન સ્પેશિયલ#ચીઝી સ્વીટ કોર્ન SHRUTI BUCH -
સ્વીટ કોર્ન સૂપ (sweet corn soup recipe in gujarati)
વરસાદ ની મોસમમાં સ્વીટ કોર્ન બહુ જ મળે છે અને બહુ જ સરસ મળે છે. તેમાંથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. મેં સ્વીટ કોર્ન માંથી સૂપ બનાવ્યો છે જે બાળકો અને મોટાઓ ને પણ ખુબ ભાવે છે કારણ કે તીખો નથી હોતો. અને આ સૂપ ની બેસ્ટ વાત છે કે તે ઓઈલ ફ્રી (oil free) છે. તેથી હાર્ટ પ્રોબ્લેમ અને ડાયેટિંગ કરતા લોકો માટે ખાસ ઉપયોગી છે અને બહુ જ જલ્દી બની જાય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MRCPost- 6સ્વીટ કોર્ન🌽 સુપMile Soor Mera Tumhara.... Mile Soorrrrr Mera Tumhara....To.... Soor Bane Hamara..... MONSOON⛈⛈🌧 Ke Sath.... Corn Bhutte 🌽🌽🌽 Ki Bahar Aa Jati Hai...... એમાં ય મકાઇ🌽🌽 ના તાજાં તાજા.... કૂણા કૂણાં દાણા નો સુપ તો...... આ....હા...હા...હા...મૌજા હી મૌજા.....💃💃💃 Ketki Dave -
-
-
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
સવાર મા ઠંડી ની મોસમ મા ગરમાગરમ સ્વીટ કોર્ન સુપ પીવાની કેવી મજા આવે.. Jayshree Soni -
મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય તેવી છે સાથે સાથે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. કોર્નને બોઈલ કરી તેમાં મનગમતા ફ્લેવર ફુલ મસાલા અને બટર ઉમેરીને મસાલા સ્વીટ કોર્ન બનાવવામાં આવે છે. આ રેસિપી સ્ટાર્ટર તરીકે તેમજ સ્નેક્સ માટે લઈ શકાય છે.#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
-
સ્વીટ કોર્ન મસાલા પોંક (Sweet Corn Masala Pok Recipe In Gujarati
#GA4 #Week8 #sweetcorn #post8 Shilpa's kitchen Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14001138
ટિપ્પણીઓ