સ્વીટ કોર્ન નુ શાક(Sweet Corn Sabji recipe in Gujarati)

સ્વીટ કોર્ન તો બધા ની ફેવરીટ હોયછે હેલ્થ માટે પણ ખુબ સારી હોય છે બાળકોને તો બહુજ ભાવે છે સ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે હુ સ્વીટ કોર્ન નુ શાક બનાવવાની રેસીપી સેર કરુ છુ
સ્વીટ કોર્ન નુ શાક(Sweet Corn Sabji recipe in Gujarati)
સ્વીટ કોર્ન તો બધા ની ફેવરીટ હોયછે હેલ્થ માટે પણ ખુબ સારી હોય છે બાળકોને તો બહુજ ભાવે છે સ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે હુ સ્વીટ કોર્ન નુ શાક બનાવવાની રેસીપી સેર કરુ છુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ચાલુ કરી તેનાપર કુકર મુકી સ્વીટ કોર્ન ના નાના ગોળ ટુકડા કરી તેને કુકર માં પાણી અને મીઠું નાખીને બાફી લો
- 2
ત્યાર બાદ મગફળીના દાણા ને મિક્સરમાં ક્રશ કરી લો પછી ડુંગળી, ટમેટું, મરચા, આદુ ને લસણ ને મિક્સર માં ક્રશ કરી લો
- 3
ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા તેલ નાખો તે ગરમ થાય એટલે તેમાં જીરૂં લીમડાનાં પાન અને હિંગનો વઘાર કરો પછી તેમા ક્રશ કરેલ પ્યુરી ઉમેરો અને તેને હલાવી લો તેને થોડીવાર ચડવા દો ત્યાર બાદ તેમા હળદર, મીંઠુ, લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્સ કરવુ.
- 4
ત્યાર બાદ તેમા દાણા નો ભુકો નાખો તેને હલાવીને તેમા ૧/૨ ગ્લાસ પાણી નાખીને બરાબર મિક્સ કરવુ જરુર પડે તોવઘારે પાણી નાખવુ તેને૧૦ મીનીટ સુધી ચડવા દો પાણી બળી જાય ને તે ઘાટું થઈ જાય ત્યાં સુધી ચડવા દો પછી તેમા બાફેલી સ્વીટ કોર્ન નાખવી ત્યાર બાદ તેમા ધાણાજીરૂ પાઉડર અને લીંબુનો રસ નાખો તેને બરાબર મિક્ષ કરો તે પછી ગેસ બંધ કરી તેને નીચે ઉતારી લો
- 5
ગરમ ગરમ સર્વ કરવા માટે સ્વીટ કોર્ન નુ શાક તૈયાર છે તેને એકલુ પણ ખાઈ શકાય છે અથવા પરોઠા સાથે પણ મજા લઇ શકાય છે બહુજ ટેસ્ટી બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોર્ન પુડલા(Sweet corn pudla recipe in Gujarati)
#GA4#week8#sweet cornસ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે મારી રેસીપી અલગ છે સ્વીટ કોર્ન ના પુડલા ખાવા મા ખુબજ ટેસ્ટી બને છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન ના ભજીયા (sweet corn bhajiyaRecipe in Gujarati)
સ્વીટ કોર્ન એટલે કે અમેરીકન મકાઈ તેની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે બાફી ને શેકી ને પણ લેવા મા આવે છે તેનાઢોકળા પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે સ્વીટ કોર્ન ના ભજીયા બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)
પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ. Rinku Bhut -
દુધી ચણા શાક (Dudhi chana daal shaak recipe in Gujarati)
દુધી ની ઘણી બધી વાનગીઓ બનાવતા હોયછે મારા ઘર માં દુધી ચણા ની દાળ નુ શાક બધાને ભાવે છેતો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચોળા નુ શાક(Chola shaak recipe in Gujarati)
લાલ ચોળા નુ શાક ટેસ્ટી હોય છે તેને રોટલા કે ભાત ને કઢી સાથે ખાવા ની ખુબ મજા આવે છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બેઝીલ ઓરેગાનો ફ્લેવર સ્વીટ કોર્ન (Basil Oregano Flavoured Sweet Corn Recipe In Gujarati)
મારી રેસીપી મા મે સ્વીટ કોર્ન માં બેઝીલ ઓરેગાનો ની ફલેવર આપી છે કે મારા ઘર માં બઘા ખુબજ ટેસ્ટી લાગી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મહારાષ્ટ્રીય મીસળ પાવ (Misal Pau Recipe in Gujarati)
#trend #મીસળ પાવમીસળ પાવ એ મહારાષ્ટ્ર ની ફેમશ વાનગી છે તે ટેસ્ટ માં ખુબજ સ્પાઈસી હોયછે મે થોડી ઓછી સ્પાઇસી બનાવી છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નું શાક બધા બનાવવા જ હોય છે બધા ની રીત અલગ અલગ હોય છે મે ભરેલા ગલકા નું શાક બનાવ્યું છે તો તેની રેસિપી સેર કરુ છુ( મે ગલકા નું શાક માટી ની કડાઈ માં બનાવેલ છે) Rinku Bhut -
રોસ્ટેડ સ્વીટ કોર્ન (Roasted Sweet Corn Recipe in Gujarati
મોન્સૂન ફુડ ફેસ્ટીવલ#MFF: રોસ્ટેડ સ્વીટ કોર્નવરસાદ ની સિઝનમાં ગરમ ગરમ મકાઈ 🌽 ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મેં રોસ્ટેડ સ્વીટ કોર્ન બનાવી. Sonal Modha -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
બટર મસાલા રાઈસ (butter masala rice Recipe in Gujarati)
#ફટાફટ રાઈસ આપણે બઘા જુદીજુદી રીતે બનાવતા હોય છે મે. રાઈસ ફટાફટ બની જાય એટલે તેને કુકર માં બનાવ્યાં છે કે હુ તે સેર કરુ છુ Rinku Bhut -
મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ (Mix fruit Salsa with salsa sandwich recipe in Gujarati)
#CookpadTurns4 ફ્રુટ એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે ફ્રુટ માંથી જરુરી બધા વિટામિન હોય છે ફુટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો હુ મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
લીલી મગફળી ના દાણા નુ સલાડ (Green Peanuts Beans Recipe In Gujarati)
#સાઈડલીલી મગફળી તો બધા ની પસંદ હોય છેતે હેલ્ધી Raw food ગણાય છે તેની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે કે હુ તેનુ સલાડ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda in Gujarati)
સીઝન માં વરસતા વરસાદ મા ક્રન્ચી, ગરમાગરમ સ્વીટ કોર્ન પકોડા ખાવા ની ને ખવડાવવાની કંઈ ઑર જ મઝા છે..#વીકમીલ3ફ્રાયડ રેસિપી. Meghna Sadekar -
ભરેલા રીંગણા બટેટા નુ શાક(rigan saak recipe in gujarati)
રીંગણા બટેટા નુ શાક બધા ના ઘર માં બનાવવા માં આવે છે બધા જુદીજુદી રીતે બનાવતા હોય છે હું મારી રેસીપી સેર કરું છું Rinku Bhut -
સ્વીટ કોર્ન મસાલા (Sweet Corn Recipe In Gujarati)
#GA4 #Week8સ્વીટકોનૅ સ્પેશ્યલઆજકાલ અમેરીકન સ્વીટ કોર્નની બહુજ ડીમાંડ છે. પાર્ટી અને લગ્નમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધાજ સ્વીટ કોર્ન, શેકેલી મકાઈ મોજથી ખાય છે. પણ આજે સ્વીટ કોનૅ ને કેપ્સીકમ સાથે મિક્સ કરી થોડું ચીઝ નાખી સ્વીટકોનૅ મસાલા સબ્જી બનાવીશું. જે ટેસ્ટ માં યમ્મી લાગે છે. જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Chhatbarshweta -
સ્વીટ કોર્ન ચાટ (Sweet corn Chat Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. આને એમાં પણ ચાટ બનાવીને આપો તો ફટાફટ સફાચટ 😋.આજે મેં #ટ્વીંકલ_કાબરાવાલાની રેસિપી ફોલો કરી આ ચાટ બનાવી છે. જે ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
આમલીના કાતરા ને લીલી મગફળી ના દાણા ની ચટણી
# સાઈડઆંમલી ના કાતરા નામ સાંભડતા જ મોંમા પાણી આવી જાય બધા ના ફેવરીટ હોયછે અને બાળકો ને તો ખુબ જ પસંદ હોય છે તો તેની ચટણી બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બટર સ્વીટ કોર્ન(Butter Sweet Corn Recipe In Gujarati)
#ફટાફટ 🎊 વિકેન્ડ રેસીપી 1 🎊 રેસીપી નંબર 61કોન ની દરેક આઈટમ જલ્દી બને છે બધાને બહુ જ પસંદ હોય છે અને અત્યારે વરસાદની સીઝન ચાલે છે તેમાં ગરમ ગરમ કોર્ન બટર સાથે ખુબ સરસ લાગે છે. Jyoti Shah -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
પૌંઆ બટેકા (Pauva Bataka Recipe in Gujarati)
પૌંઆ એ વધારે સવાર ના નાસ્તા મા લેવામાં આવતી વાનગી છે તેબાળકોને કે ખુબજ પ્રિય હોય છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કેસર દુધપાક(kesar dudhpaak recipe in gujarati)
દુધ પાક એ તો ગુજરાતી ઓ ની પસંદ નુ સ્વીટ ગણવામાં આવે છે તો હુ કેસર દુધ પાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
#GA4#Week12#Besanબેસન માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ગુજરાતી લોકો ના ફરસાણ હોય કે શાક હોય બેસન નો ઉપયોગ વધારે કરતા હોય છે કે હુ બેસન માંથી બનાવેલ મેથી ના ભજીયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કોર્ન(Corn Recipe in Gujarati)
#GA4 #Week8કરમપોડી એ સાઉથ ઇન્ડિયન ગરમ મસાલો છે. તેને "ગનપાવડર" પણ કહેવામાં આવે છે. તમારા કોર્ન ચાટને સાઉથ ઇન્ડિયન ટ્વીસ્ટ આપો. Krutika Jadeja -
-
સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવી
#RB11 : સ્વીટ કોર્ન કરી ઈન કોકોનટ ગ્રેવીઅમને લોકોને સ્વીટ કોર્ન બહું ભાવે 😋 એટલે મેં સ્વીટ કોર્ન ઈન કોકોનટ ગ્રેવી બનાવી છે. નાળિયેર ના મીલ્ક માં બનાવેલી વાનગી એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે. સ્વીટ કોર્ન નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સીંગ દાણા ની ખીચડી(sing dana ni khichdi recipe in gujarati)
#ફટાફટલીલી મગફળી તો બઘાને પસંદ હોય છેકોઈ તેને શેકીને ખાય છે તો કોઈ તેને બાફી ને ખાવા ની મજા લેછેહુ આજે લીલી મગફળી ના દાણા ની ખીચડી બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
ટિપ્પણીઓ (2)