કોર્ન પાપડ પનીર ચાટ(Corn Papad Paneer Chat Recipe In Gujarati)

Ankita Pandit
Ankita Pandit @cook_26231170
Ahmedabad

કોર્ન પાપડ પનીર ચાટ(Corn Papad Paneer Chat Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 6અડદ ની દાળ ના પાપડ નો ચૂરો
  2. 1 કપબાફેલા મકાઈ ના દાણા
  3. 100 ગ્રામપનીર ના નાના ટુકડા
  4. 1 ચમચી પિત્ઝા સીઝનિંગ
  5. 1/2 ચમચી આમચૂર પાઉડર
  6. 1/2 ચમચી શેકેલું જીરું પાઉડર
  7. 1/2 ચમચી ઓરેગાનો
  8. 1 ચમચી લાલ મરચું પાઉડર
  9. 1/4 કપકોથમીર સમારેલી
  10. 1ટામેટું સમારેલું
  11. સ્વાદ મુજબનમક

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક મોટા બોલ પાપડ નો ચૂરો લેવો

  2. 2

    પછી એમાં બધી સામગ્રી ભેગી કરીને મિક્સ કરી લો

  3. 3

    આને તમે સાઇડ ડીશ કે સ્ટાર્ટર તરીકે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Pandit
Ankita Pandit @cook_26231170
પર
Ahmedabad

Similar Recipes