રાંધવાની સૂચનાઓ
- 1
1કપ ઠંડા દૂધ માં દલીલ ખાંડ 1ચમચી નાખી ને બરાબર મિક્સ કરી લ્યો અને કોફી ખાંડ પાણી તૈયાર કરી લો
- 2
હવે એક બાઉલ માં 2ચમચી કૉફી,2 ચમચી દળેલી ખાંડ અને 1ચમચી ગરમ પાણી નાખો
- 3
બધી જ વસ્તુઓ મિક્સ કરી અને ચમચી અથવા બીટ ર ના મદદ થી 5,7 મિનીટ સુધી બરાબર હલાવતા રહો જ્યાં સુધી ક્રીમ જેવુ ના બની જાય
- 4
ક્રીમી બની ગયા પછી કાચ ના ગ્લાસ માં ઠંડુ ખાંડ નાખી ને મિક્સ કરેલું દૂધ નાખી એના પર આ ક્રીમ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati)
#GA4 #Week8કૉફી ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે. મારી ફેવરીટ છે કૉફી લાતે Urvee Sodha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4#Week8અહીં કોફી ની રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું. Mital Kacha -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14006858
ટિપ્પણીઓ (4)