કેફેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

કેફેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1 ચમચીકોફી
  2. 2 ચમચીદળેલી ખાંડ
  3. 2 કપદૂધ {ફુલ ક્રિમ }
  4. 2 ચમચીગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કોફી ને ખાંડ મિક્સ કરી ગરમ પાણી એડ કરી 2મિનિટ સતત હલાવી મિશ્રણ રેડી કરો.

  2. 2

    આ મિશ્રણ ને 2કપ માં સરખા ભાગે કાઢી લો.

  3. 3

    દૂધ ને એક ઉકાળો આવે ત્યાં સુધી ગરમ કરી લો.

  4. 4

    કપ વાળા મિશ્રણ માં ઉપર થી દૂધ રેડી દો.

  5. 5

    રેડી છે કેફેચીનો કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર
બોરસદ

Similar Recipes