અંજીર મીલ્ક શેક (Anjeer Milk shake Recipe inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અંજીર ખજુર ના કટકા કરી
- 2
અંજીર ખજુર બદામનો ભુકો ખાંડ દુધ બધુ બરાબર મિક્સ કરી ક્રશ કરવુ
- 3
તો તયા છે અંજીર મિલ્ક શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજુર- અંજીર મિલક શેક (khajoor -Anjeer Milk Shake recipe in Gujarati)
#GA4#week7# Milkખજુર અને અંજીર જેમાંથી આપણને મળે છે પો્ટીન,ન્યુટી્શન વિટામીન વગેરે. અને દુધ પીવાના તો ઘણા બધા ફાયદા છે જ. જો દુધ ના ભાવે અથવા ખજુર અને અંજીર પણ ના ભાવતા હોય તો તેઓ પણ આ બધુ મીક્ષ કરી શેક બનાવી લઇ પીવાથી સરસ લાગે છે .Apeksha Shah(Jain Recipes)
-
કાજુ અંજીર મીલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
#ff1 બહુ જ ટેસ્ટી અને હેલધી ડીંક છે.ઉપવાસ માટે ખુબ જ સરસ. Rinku Patel -
બદામ અંજીર મીલ્ક શેક (Badam Anjeer Milk Shake Recipe In Gujarati)
#SMસૌથી સરળ, પૌષ્ટિક, અને સ્વાસ્થ્યપ્રદ આ શેક ગરમીમાં ઠંડો ઠંડો પીવાની ખુબ જ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
-
મિલક શેક(Milk Shake Recipe in Gujarati)
અત્યારે લોકડાઉન મા ઓનલાઇન ભણવાનું ચાલુ છે ત્યારે બાળકો માટે આ શેક પેટ ભર્યું રાખે અને સુકા મેવા થી આયॅન પણ વધારવા માટે સહાયક હોય તેથી મોટા ઓ માટે પણ એટલું જ ગુણકારી છે.. બીજું કે મેં અહીં ખાંડનો ઉપયોગ નથી કયોૅ એટલે આ વજન મેનેજ કરવામાં સહાયક બને.#GA4#week4kinjan Mankad
-
કાજુ અંજીર મિલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
કેમ છો બધા? કાલથી નવરાત્રી ચાલુ થવાની.આમ જોયે તો આજની આ મહામારી ના વાતાવરણ માં ઉપવાસ કરવાની ડોકટરો ના જ કહેતા હોય છે.પણ ગુજરાત ની પરંપરા મુજબ જે લોકો કાયમ નવરાત્રી કરે છે તે તો કરવા ના જ .પણ હા ઉપવાસ માં લઈ શકાય તેવુ એનર્જી થી ભરપૂર હેલ્ધી ડ્રીંક આપના માટે. #GA4#Week5 Jayshree Chotalia -
-
ખજૂર અંજીર મિલ્ક શેઇક (Khajur Anjeer Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4આ શેઇક ખજૂર,અંજીર અને મિકસ ડ્રાયફ્રૂટ થી બનેલુ છે જે પીવા મા ખૂબ જ હેલ્ધી અને પોર્ટીન અને લોહતતવ યુકત છે જે શરીર મા એકદમ શક્તિ પ્રદાન કરેછે જે ઉપવાસ મા ખૂબજ ઉપયોગી બનેછે parita ganatra -
-
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#GA4 #Week4#Post 4આ શેક ખૂબ જ હેલ્ધી છે અને હવે તો નવરાત્રીના ઉપવાસ ચાલુ થશે તો આ શેક જો તમે સવારે પી લો તો આખો દિવસ તમને ભૂખ લાગતી નથી . Manisha Parmar -
બદામ અંજીર શેક ઇન કોકોનટ મિલ્ક (Badam Anjeer Shake In Coconut Milk Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati SHah NIpa -
-
-
-
-
અંજીર બદામ મિલ્ક શેક (Anjeer Badam Shake Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#milkshake Neeru Thakkar -
-
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ શેક (Khajoor Anjeer Dryfruit Shake Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેકખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ૨/૩ પીસ ખજૂર ખાવી જોઈએ. અને સાથે ડ્રાય ફ્રુટ પણ ખાવું જોઈએ. તો મેં આજે ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. છોકરાવ ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો આવી રીતે મિલ્ક શેક બનાવી ને તેમાં ડ્રાય ફ્રુટ નાખી એમને પીવડાવી શકાય છે. Sonal Modha -
અંજીર કાજુ બદામનો મીલકશેક (Anjeer Kaju Badam no Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 અંજીર આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ લાભદાયક છે. એમાં ફાયબર અન્ય પોષકતત્વો અધિક માત્રામાં હોય છે. Nita Prajesh Suthar -
-
-
ખજૂર અંજીર એન્ડ ડ્રાયફ્રુટ થીક શેક (Khajoor Anjeer Dryfruit Thick Shake Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડરેસિપી ચેલેન્જ#SF ખજૂર અંજીર એન્ડ ડ્રાય ફ્રુટ થીક શેકગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. Sonal Modha -
-
કાજુ-અંજીર થિક મિલ્ક શેક (Kaju Anjeer Thick Milk Shake Recipe In Gujarati)
ઉપવાસ માં સાંજે ૧ ગ્લાસ પી લેવાથી ફુલ અપ થઈ જવાય છે.. સવારે પી લો તો મોડે સુધી ભૂખ નહિ લાગે. ચૈત્ર નવરાત્રિમાં અલૂણા (મીઠા વિનાનાં ઉપવાસ) માં ખૂબ સારો વિકલ્પ છે તો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14008017
ટિપ્પણીઓ