શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપચોખા નો લોટ
  2. 1 ચમચીકોર્નફ્લોર
  3. 3/4 કપ પાણી
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1 ચમચીમલાઈ
  6. 1 ચમચીતલ
  7. 1 ચમચીઆદુ,મરચાં ની પેસ્ટ
  8. 1/2 ટી.સ્પૂનહળદર
  9. 1/2 ટી.સ્પૂનધાણાજીરું
  10. 1 ટી.સ્પૂનલાલ મરચું
  11. જરૂર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ના લોટ મા કોર્નફ્લોર,મલાઈ,બાકીના મસાલા,પેસ્ટ મિક્સ કરી લો.

  2. 2

    પાણી થી લોટ બાધી 10 મિનીટ ઢાંકી દો.

  3. 3

    હવે તેલ ગરમ કરવા મૂકો. સંચા ને ગ્રીસ કરી લોટ ને ભરી ચકરી તૈયાર કરી લો.

  4. 4

    તેલ ગરમ થાય એટલે ચકરી ને મિડીયમ ફ્લેમ પર તળી લો.

  5. 5

    તૈયાર છે ચોખા ના લોટ ની ચકરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes