બેકડ ચકરી (Baked Chakri Recipe In Gujarati)

#કુકબુક
#post2
#Mypost 58
#Diwali
આપડે આપડા તેહવારોમાં પરંપરાગત વાનગીઓ બનાવતાં જ હોઈ છીએ.... ઘણી વાર તેમાં કોઈ નવું રૂપ આપી ને વાનગી ને પીરસતા હોઇએ..... આજ ની જનરેશન હેલ્થ કોન્સિયસ વધુ છે ...તેલ વાળું તળેલું ખાવાનું વધુ પસંદ નથી કરતી....તો આજે મે દિવાળી માં પરંપરાગત બનતી ચકરીને તળવાની બદલે બેક કરી ને બનાવી..... થોડું હેલ્થી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
બેકડ ચકરી (Baked Chakri Recipe In Gujarati)
#કુકબુક
#post2
#Mypost 58
#Diwali
આપડે આપડા તેહવારોમાં પરંપરાગત વાનગીઓ બનાવતાં જ હોઈ છીએ.... ઘણી વાર તેમાં કોઈ નવું રૂપ આપી ને વાનગી ને પીરસતા હોઇએ..... આજ ની જનરેશન હેલ્થ કોન્સિયસ વધુ છે ...તેલ વાળું તળેલું ખાવાનું વધુ પસંદ નથી કરતી....તો આજે મે દિવાળી માં પરંપરાગત બનતી ચકરીને તળવાની બદલે બેક કરી ને બનાવી..... થોડું હેલ્થી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાના લોટમાં બધીજ વસ્તુ મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી પરોઠા જેવો નરમ લોટ બાંધો.
- 2
લોટને દસ મિનિટ રેસ્ટ આપો ત્યારબાદ ચકરી પાડવાના સંચામાં લોટ ભરી તમને ગમે તે સાઇઝની ચકલીઓ પાડી લો.
- 3
હવે આ ચકરીને preheat કરેલા ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર દસ મિનિટ માટે બેક કરો પછી સાઈડ બદલાવી ફરીથી પાંચ મિનિટ માટે ૨૦૦ ડિગ્રી પર બેક કરો. ચકરી કરકરી થાય એટલી બેક કરી ઠંડી થાય પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોખા ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#કુકબુક# પોસ્ટ ૧ચકરી ....પરંપરાગત ફરસાણ આપડે દર દિવાળી એ કૈક અલગ કરવાની ટ્રાય કરતા હોઈએ છે મીઠાઈ ,ફરસાણ વગેરે માં પણ જ્યાં સુધી ચકરી ના બને ત્યાં સુધી દિવાળી અધૂરી ગણાય ...નાના મોટા બધા નું મનપસંદ ફરસાણ છે .. અને દરેક ના ઘર માં એના વગર દિવાળી ઉજવાતી નહિ હોય એવું ફરસાણ છે Hema Joshipura -
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
-
જુવાર ચકરી (jowar chakri recipe in Gujarati)
#diwali2021#cookpad_guj#cookpadindiaકુરમુરી અને ક્રિસ્પી એવી ચકરી એ ભારત નું બહુ જાણીતું તળેલું ફરસાણ છે. તહેવારો માં ખાસ બનતી ચકરી, નાના મોટા સૌને પસંદ આવે છે. ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યો માં વધારે પ્રચલિત ચકરી, ચકલી , મુરુકકુ વગેરે નામ થી પણ ઓળખાય છે. સામાન્ય રીતે ચોખા ના લોટ અને ઘઉં ના લોટ થી બનતી ચકરી બીજા ઘણા લોટ થી પણ બને છે.આજે મેં બહુ જ પૌષ્ટિક અને ગ્લુટેન ફ્રી એવા જુવાર ના લોટ ની ચકરી બનાવી છે.જુવાર અને જુવાર નો લોટ આમ તો સમગ્ર ભારત માં ખવાય છે પણ ઓછા પ્રમાણ માં. પરંતુ તેના માં રહેલા ભરપૂર પોષકતત્વો ને લીધે તેનો ઉપયોગ પ્રમાણ માં ઘણો વધ્યો છે. જુવાર ગ્લુટેન ફ્રી તો છે જ સાથે તેમાં લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. સાથે સાથે અમુક વિટામિન અને ખનિજતત્વો પણ સારી માત્રા માં હોય છે. જેના લીધે પાચનક્રિયા માં મદદરૂપ થાય છે અને બ્લડ સુગર લેવલ ને પણ કંટ્રોલ કરે છે. તો સાથે સાથે હૃદય અને હાડકાં ના સ્વાસ્થ્ય ની સંભાળ માં પણ મદદરૂપ થાય છે. Deepa Rupani -
-
-
-
પાણી પૂરી ચકરી (Panipuri Chakri Recipe In Gujarati)
#MA આ રેસિપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે.મને મારી મમ્મી ની બધી જ રસોઈ બહું જ ભાવે છે.હું મારી મમ્મી ને ચકરી બનાવવા મા હેલ્પ કરતી ને મને બહુ જ મજા આવતી એટલે મેં આ ચકરી બનાવી છે .love you Mom. Thakar asha -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭#KS7 Rita Gajjar -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFT#cookpadindia#diwali#cookpadgujarati Sneha Patel -
-
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#FDS મારા લાઈફ પાર્ટનર અને સાથે મારા ફેવરીટ બેસ્ટ ફ્રેન્ડ માટે બનાવી છે.તેમને જરા ચટપટી તીખી ભાવે તેથી આદું મરચાં ની પેસ્ટ ઉમેરી બનાવી છે. Bina Mithani -
-
-
ચકરી (Chakri recipe in Gujarati)
#મધરગમે તેટલા નવા અને ફેન્સી નાસ્તા બનાવીએ તો પણ પરંપરાગત નાસ્તા તો આપણા ઘર માં બને જ. ચકરી પણ એક એવો જ નાસ્તો છે. જે નાનપણ થી આજ સુધી મારુ પ્રિય છે અને મારા બાળકો ને પણ એટલી જ પ્રિય છે. સેવ, ગાંઠિયા, પુરી અને ચકરી એ મમ્મી પાસે થી શીખેલા પ્રિય નાસ્તા છે. Deepa Rupani -
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી નોર્મલી દરેક ઘર માં બનતી હોય છે કેમ કે નાસ્તા માં ભાવે અને બની જાય પણ જલ્દી. Bansi Thaker -
-
-
-
બીટરુટ ચકરી (beetroot chakri recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ3ચકરી/ચકરી કે મુરુક્કુ જે પણ કહીએ એ એક કુરમુરી અને સ્વાદિષ્ટ નાસ્તા નું વ્યંજન છે જે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત માં બહુ પ્રચલિત છે. ગુજરાત/મહારાષ્ટ્ર માં ચકરી/ચકરી અને દક્ષિણ ભારત માં મુરુક્કુ થી પ્રચલિત ચકરી નું નામ તેના આકાર થી પડ્યું છે.સામાન્ય રીતે ચોખા ના લોટ થી બનતી ચકરી હવે વિવિધ લોટ અને સ્વાદ માં બનતી થઈ ગયી છે.બીટરુટ એ એક લોહતત્વ થી ભરપૂર એવું કંદ છે જે ઘણા ને પસંદ નથી આવતું. તેના સ્વાસ્થ્ય લાભ ને પામવા તેનો ઉપયોગ વિવિધ રૂપે કરવો પડે છે. આજે મેં ચકરી માં તેનો સ્વાદ ઉમેર્યા છે. મારો દીકરો જે બીટ ના નામ થી મોઢું બગાડે તે આ ચકરી હોંશે હોંશે ખાય છે.આશા છે આપ સૌ ને પણ પસંદ આવશે. Deepa Rupani -
ચકરી (Chakri Recipe In Gujarati)
આ મારી મમ્મી ની અવિસ્મરણીય રેસીપી છે જે તમને ચોક્કસ ગમશે.#CB4 Bina Samir Telivala -
-
-
બ્રેડ ચકરી (Bread Chakri recipe in Gujarati)
#LO#cookpad_guj#cookpadindia#mrબ્રેડ એ આપણા સૌનું માનીતી છે. અવારનવાર આપડે સેન્ડવિચ, ટોસ્ટ, પિઝા વગેરે માં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ક્યારેક થોડી બ્રેડ બચી જતી હોય છે. તો તમે વધેલી બ્રેડ થી શુ બનાવો છો?. બ્રેડ ક્રમબ્સ, ઉપમા, ક્રુટોન્સ આદિ..બરાબર ને?આજે મેં આપણા સૌની માનીતી ચકરી ને વધેલી બ્રેડ ના ઉપયોગ થી બનાવી છે. Deepa Rupani -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DTR#Diwali special nastta recipe#coookpad Gujarati Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (4)