રાંધવાની સૂચનાઓ
- 1
બધા ડ્રાય વસ્તુઓ ભેગી કરી ચાળી લો.
એમાં તેલ, એસેન્સ, જરૂર પૂરતું પાણી નાખી દો અને બલેનડર ની મદદથી ફેટી લો.
કેક નુ મિશ્રણ તૈયાર કરો. કેક ટીન મા બટર પેપર મૂકી દો. તેલ લગાવીને મિશ્રણ ને બરાબર ભરી લો. 180 * ડીગ્રી તાપમાન પર પ્રીહીટ કરો. ટીન ને 20 મિનિટ સુધી બેકિંગ કરો. - 2
કેક થાય પછી 2 કલાક સુધી ઠંડી કરો. રાઉન્ડ ટેબલ ઊપર બેઝ મૂકી ઠંડી કેક ના બે ભાગ કરી લો.
એક ભાગ ઊપર ખાંડ સીરપ લગાવીને એમાં વીપીગ કિમ મૂકો (એમાં એસેન્સ મિક્ષ કરો) - 3
ઊપર મનપસંદ નોઝલ થી ડીઝાઇન કરો ને ફીઝ મા મૂકો.
ફ્રીજમા 5-6 કલાક ઉપર સેટ થવા મુકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
આ કેક એગલેસ છે.250 ગ્રામ ની આ કેક મારા ઓડૅર ની છે. Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
મે પહેલી વખત જ ઓર્ડર લીધો છે.#ટ્રેન્ડ Mrs Viraj Prashant Vasavada -
-
રોઝેટ કેક (Rosette Cake recipe in Gujarati)
#GA4#week9Key word: Maida#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
મગ કેક (Mug Cake Recipe in Gujarati)
#GA4#Week9#Maidaજ્યારે kids ને કેક ખાવાનું મન થયું હોય તો આ એકદમ ઝટપટ બની જાય છે માત્ર એક મિનિટ માં. અને એ પણ available વસ્તુઓ માંથી. Kinjal Shah -
પાઇનેપલ ક્રશ કેક(Pineapple Crush Cake recipe In Gujarati)
આજે મારી બેન નો જન્મ દિવસ છે. એટલે પાઇનેપલ કેક બનાવી છે. Mala s crush વાપરી ને કેક તૈયાર કરી છે.*મારા કેક પ્રીમીક્ષ થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
ઘઉંના લોટની ચોકલેટ કેક(whole wheat chocolate cake recipe in gujarati)
#GA4#Week10#CHOCOLATE Mrs Viraj Prashant Vasavada -
-
-
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
-
-
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
ચોકોલેટ ડચ કેક (Chocolate Dutch Cake Recipe In Gujarati)
#Virajવિરાજ નાયક ની રેસીપી ફોલો કરીછે Neepa Shah -
ચોકેલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#internatinalbakingday jigna shah -
-
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
-
-
વેનીલા કપકેક્સ (Vanilla Cupcakes Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14017102
ટિપ્પણીઓ (2)