રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો માં મીઠું, મરી પાઉડર, ઘી નાખી મીક્સ કરી પાણી થી લોટ બાંધી લો.
- 2
વાટકી માં ઘી અને ચોખા નો લોટ મિક્સ કરી લો. લોટ માંથી મોટી રોટલી વણો લોટ ને ઘી ની પેસ્ટ રોટલી પર લગાવીને રોલ કરી. તેના નાના લુઆ કાપી તેને વણી લેવા મધ્યમ ગેસ પર ગોલ્ડન કલર થાય ઉતારી લો પડ વારી ફરસી પૂરી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
-
-
-
-
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
-
-
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14017281
ટિપ્પણીઓ