ખાજલી(Khajali Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેંદો ને તપકીર લઈ ને તેમા મીઠું ને ઘી નુ મોણ નાખી ને મિડીયમ પોચો લોટ બાંઘવો.
- 2
પછી તેના લુઆ લઈ ને મોટી રોટલી જેમ પાટલા પર એકસરખી પાતળી વણવી. એવી ૪,૫ રોટલી તૈયાર કરવી.
- 3
પછી એક રોટલી લઈ તેના પર બ્શ થી ઘી લગાવી ને તેના પર લોટ છાટી ને તેના પર બીજી રોટલી ને પણ તેમજ કરી ૪થી પ રોટલી ને મુકવી.
- 4
પછી તેનો રોલ વારી ને એકસરખા ભાગે કટ કરી ને તેના પોલા હાથે ગોયણા કરી ને હળવા હાથે પૂરી વણવી.
- 5
પછી મિડીયમ તાપે તેલ મા તળવી એટલે તેના પડ છુટા પડશે ને ખાજલી બનશે. કડક બાૃઉન જેવી તળવી ને સૅવ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાજલી (khajli Recipe in gujarati)
#મોમઘણા સમય પહેલા જયારે બારે કાઈ નાસતા ના મળતા ત્યારે દીવાળી મા વેકેશન પર મમી અમારા માટે આ ખાજલી ઘણીવાર બનાવતી. મને તો નોતી આવડતી પણ મારી ફે્નડ પાસે થી સીખી ને આજે બનાવી. બહુ જ ટેસ્ટી, કી્સપી બની. Shital Bhanushali -
-
-
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકPost 3 ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
-
-
-
પીઠા
#ઇબુક૧#પોસ્ટ૧૬બંગાળી લોકો સંક્રાંતિ ના દિવસે આ વાનગી બનાવે છે ત્યારે લગભગ બધા ને ઘેર બને છે . Suhani Gatha -
-
-
-
-
શક્કરપારા(shakkarpara Recipe in Gujarati)
# Fried# Maida# Sweet#GA4#week9ગોળ ના શક્કરપારા Neeta Parmar -
-
મસાલા ખાજલી (Masala Khajali Recipe In Gujarati)
#CTપોરબંદર ની ખાજલી આખા ગુજરાત મા ફેમસ છે.મોળી અને મસાલા જેમાથી મે મસાલા ખાજલી બનાવી છે. જે ખુબ સારી બની છે. Krupa -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14020119
ટિપ્પણીઓ