ભરથું (Bharthu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રિંગણ ને સેકિ લેવા રિંગણ સેકાઇ જાઈ અેટલે તેની છાલ ઉતારી તેનો છુદો કરવો
- 2
જીણા ડુગળિ ટમેટા સુધારવા લસણ જીણુ ખડવુ
- 3
અેક પેનમા તેલ ગરમ મુકવુ તેલ ગરમ થાઈ અેટલે ડુગળિ લસણ ટમેટા રિગણ છુદો ઉમેરવો તો તૈયાર છે રિંગણા નો ઓળો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#Week9 (શિયાળામાં રીંગણનો ઓળો સ્વાસ્થ્ય માટે ખૂબ સારું) Parul Hitesh -
-
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week9#post1#Puzzle_Eggplantમેં મારી સ્ટાઈલ થી રીંગણ નો ઓળો બનાવ્યો છે,રીંગણ ને શેકી ને નહિ પણ બૉઇલ કરી ને બનાવ્યો છે ,તો પણ ટેસ્ટ એ જ આવે છે, Sunita Ved -
-
-
ભરથું (Bharthu Recipe in Gujarati0
##weekend Recipeશિયાળો આવી ગયો છે રીંગણ ખાવા ની ખૂબ જ મજા આવેબજારમાં જાતજાતના રીંગણ મળે છેભડથા માટે સૌથી મોટા અને કાળા રંગના રીંગણ લેવાતા હોય છેઆમ તો રીંગણ નું ભરતું આખા રીંગણ ને ગેસ ઉપર શેકી ને બનાવતું હોય છે પરંતુ ઘણીવાર અંદર નાની જીવાત હોવાનો ડર લાગે છે અને તેને કાપ્યા વગર ખબર ન પડેઆખા રીંગણ ને શેકી લઈએ તો જીવાત પણ શેકાઈ જાય છે અને ડર લાગે છેમાટે હું રીંગણને શેકી ને નહીં પણ કાપી ને બાફી ને પછી જ બનાવું છું Rachana Shah -
-
રીગંણ ભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
મોટા ગોલ બૈગન (રીગંણ ) ટામેટા ને રોસ્ટ કરી ને ડુગંળી ,લસણ સાથે બનાવામા આવે છે, ઓળો, ભટે કા ભર્તા ,રીગંણ ભર્તા જેવા પ્રચલિત નામો ની વાનગી ખરેખર વિન્ટર ની સ્પેશીયલ વાનગી છે ,કારણ કે મોટા ભર્તા રીગંણ વિન્ટર મા સરસ આવે છે Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14025638
ટિપ્પણીઓ