શકકરપારા(Sakkarpara Recipe in Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_25884980

#GA4
#Week9
મેંદો ને ઘવ ના લોટ ના સકરાપરા ઘી નું મોળ નાખી ને બનાવ્યા છે... એકદમ ક્રિસ્પી થાય છે..

શકકરપારા(Sakkarpara Recipe in Gujarati)

#GA4
#Week9
મેંદો ને ઘવ ના લોટ ના સકરાપરા ઘી નું મોળ નાખી ને બનાવ્યા છે... એકદમ ક્રિસ્પી થાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ લોકો માટે
  1. 1 વાટકીમેંદા નો લોટ એક વાટકી ઘવ નો લોટ
  2. ૩ ચમચીઘી
  3. નાની વાટકીસાકર
  4. તળવા માટે તેલ, ચપટી મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સો પ્રથમ બેવ લોટ ભેગા કરી લો તેમાં ઘી નું મોળ નાખી દો, ચપટી મીઠું નાખી ખાંડ નું પાણી ગરમ કરી તેનાથી કઠણ લોટ બાંધી લો.

  2. 2

    લોટ ને ૧૫ મિનીટ સુધી રાખી દો... ત્યાર બાદ મસળી લો તેના મોટા લુવા કરી મોટી રોટલી વણી લો..

  3. 3

    ત્યાર બાદ તેમાં કતર થી kapa કરો..

  4. 4

    ત્યાર બાદ ગેસ પર લોયા માં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા કરી sakarpara નાખી તળી લો.

  5. 5

    આચ પર બદામી રંગના થાય ત્યાં સુધી થવા દો....

  6. 6

    ત્યાર બાદ કાઢી લો...આમા થોડો રવો પણ નાખી શકાય તેના થી પણ વધુ ક્રિસ્પી થાય છે.... ધવ મેંદો રવો ૩ ના મિક્સ પણ કરી શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hina Doshi
Hina Doshi @cook_25884980
પર

Similar Recipes