ગુલાબજાંબુ(Gulab jambu Recipe in Gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12
શેર કરો

ઘટકો

45 મિનિટ
10 વ્યક્તિ
  1. 200 ગ્રામગુલાબજાંબુનું પેકેટ
  2. વાટકીદૂધ અડધી
  3. 600 ગ્રામખાંડ
  4. 650 ગ્રામપાણી
  5. ઘી તળવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    1 બાઉલમાં ગુલાબજાંબુ નો લોટ લાઇ તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઇ 10 થઈ 15 મિનિટ સુધી મસળી એકદમ સુંવાળો લોટ બાંધો અને 15 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    15 મિનિટ પછી હાથ માં થોડું ઘી લાઇ લોટ ને 2/3 મિનિટ સુધી ફરી મસળી. તેના નાના બોલ બનાવો.

  3. 3

    હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં બધા બોલ લાલ કલરના થાય ત્યાં સુધી તળી લો. એક બાજુ એક તપેલી માં પાણી અને ખાંડ લઈ માત્ર ચીકણી થાય એવી ચાસણી બનાવો.

  4. 4

    જેમ જેમ ગુલાબજાંબુ તળાય એમ એમ સામાન્ય ગરમ હોય એવી ચાસણી માં નાખતા જાઓ. 2 કલાક માં ગુલાબજાંબુ સર્વ કરવા તૈયાર છે

  5. 5

    ટીપ: ચાસણીમાં કેસર અને ઇલયચી નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ragini Ketul Panchal
પર

Similar Recipes