ગુલાબજાંબુ(Gulab jambu Recipe in Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

રેસીપી5

ગુલાબજાંબુ(Gulab jambu Recipe in Gujarati)

રેસીપી5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ગ્રામ માવો
  2. 50ગ્રામ તપકીર
  3. 750ગ્રામ ખાંડ
  4. 1/2લીટર પાણી ચાસણી માટે
  5. થોડી ઈલાયચી પાઉડર અને થોડા કેસરના તાંતણા
  6. તળવા માટે ધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા માવાને છીણી લો પછી તેમાં તપકીર ઉમેરો અને ખૂબ મસળો પછી તેના નાની નાની ગોળી વાળી ધીમા તળી લો.

  2. 2

    ખાંડની ચાસણી બનાવો તાર થવા નહી દેવાનો પરંતુ 4ઉભરા આવે તેવી ચાસણી કરીને ઠરે પછી તેમાં જાંબુ નાખવાના પછી આખી રાત ઠરે પછી બીજા દિવસે ઉપયોગમાં લેવાય આ રીતે આપણાં જાંબુ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes