ફ્રાઈડ બ્રેડ મેગી (fried bread maggi recipe in Gujarati)

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha

ફ્રાઈડ બ્રેડ મેગી (fried bread maggi recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1-3/4 કપમેંદો
  2. 1-1/4 ટેબલ સ્પૂનઇન્સ્ટન્ટ ડ્રાય યિસ્ટ
  3. 2 ટેબલ સ્પૂનખાંડ
  4. 1/2હૂંફાળું પાણી
  5. 1/4 ટીસ્પૂનમીઠું
  6. 2 ટેબલ સ્પૂનરીફાઈન્ડ ઓઇલ
  7. 2 કપમેગી
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં પાણી, ખાંડ અને યીસ્ટ ઉમેરી મિક્સ કરી 10-15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    પછી તેમાં મેંદો ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં તેલ ઉમેરી 15 મિનિટ સુધી મસળવો. પછી તેને તેલ વાળો હાથ લગાવી ઢાંકી ને 1 કલાક હૂંફાળી જગ્યામાં રહેવા દો.

  3. 3

    હવે તેમાં થી એર કાઢી નાનો લુઓ લઈ તેમાં થી રોટલી જેવું વણી લો ને પછી તેને કુકિ કટર થિ કટ કરી લો. કટ કરીને તેમા વચે મેગી ભરી ઉપર થિ બીજી પૂરી થિ કવર કરી લો.

  4. 4

    પછી તૈયાર કરેલી રેવિયોલિ ને શલ્લો ફ્રાય ઓર ડીપ ફ્રાય કરીને તેને ગરમા ગરમ કેત્ચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
પર

Similar Recipes