ખૂજર બોલ (Khajur balls Recipe in Gujarati)

Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ લોકો
  1. નાનું પેકેટ ખજૂર નું
  2. ૨ ચમચીઘી
  3. ૨ ચમચીફ્રેશ મલાઈ
  4. ૩ ચમચીકોપરાનું જીણું છીણ
  5. નાનો બાઉલ બોલ રગદોડવા માટે કોપરાનું જીણું છીણ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક કડાઈ લો તેમાં ૨ ચમચી ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ખજૂર (ઠડિયા કાઢેલી)ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેને એકદમ હલાવતા રહો..જ્યાં સુધી ખજૂર થોડી એક રસ ના થઈ..

  3. 3

    થોડી ખજૂર એક સાથે થવા લાગે એટલે તેમાં મલાઈ ઉમેરો.મલાઈ પીગળે એટલે તેમાં કોપરાનું જીણું છીણ ઉમેરો

  4. 4

    પછી પાછું થોડું હલાવો મિક્સ કરેલી ખજૂર બોલ બનવા જેવી થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી ઠારવા દો.

  5. 5

    ત્યાર બાદ એક થાળી માં કોપરાનું જીણું છીણ લઈ ખજૂર ના બોલ બનાવી કોપરાના છીણમાં રગદોળો ત્યાર છે ખજૂર બોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802
પર

Similar Recipes