ઢોકળા(Dhokla Recipe in Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

ઇન્ડિયન ફૂડ માં બધાના ફેવરિટ ઢોકળા હોય છે. અને જે નાના-મોટા બધા જ પસંદ કરે છે.

ઢોકળા(Dhokla Recipe in Gujarati)

ઇન્ડિયન ફૂડ માં બધાના ફેવરિટ ઢોકળા હોય છે. અને જે નાના-મોટા બધા જ પસંદ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ લોકો
  1. ૩ કપચોખા
  2. ૧ કપઅડદની દાળ
  3. નાની વાટકીમગની દાળ
  4. નાની વાટકીચણાની દાળ
  5. વઘાર માટે
  6. ૨ ચમચીરાઈ,જીરુ
  7. લીલા મરચાં
  8. લીમડાના પાન
  9. કોથમરી
  10. નમક સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બધી દાળ મિક્સ કરી તેને દળી લો. પછી તેને ૭ થી ૮ કલાક સુધી આથો માટે રાખી દો. એક કડાઈમાં પાણી લઈ તેમાં ઉપર થાળીમાં તેલ લગાવી ઢોકળા નું બેટર પાથરી લો. દસ મિનિટ પેક કરી સ્ટીમ થવા દો.

  2. 2

    વધાર માટે તેલ તેમાં રાઈ જીરુ ઉમેરો. જે થયા બાદ તેમાં લીમડો મરચા, કોથ મરી ઉમેરી પાણી નાખી. થોડું ઉકાળો.

  3. 3

    હવે ગરમ ગરમ ઢોકળા પર વઘાર રેડી સર્વ કરો. મારી આગળ ની રેસીપી માં ટામેટા ની ચટણી સાથે આ ઢોકળા ખુબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes