રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને દાળને બાફી લો. પછી તેલ મૂકી તેમાં બારીક સમારેલા લસણ,ડુંગળી,ટામેટું,મરચું,આદુ, અને લીમડો નાખી વઘાર કરો. પછી તેમાં બધા મસાલા એડ કરો. પછી તેમાં દાળ એડ કરી 10 મિનિટ રહેવા દો. લો તમારી દાળ તૈયાર.
- 2
- 3
હવે, તુરીયાને બારીક સમારી લો. પછી તેલ મૂકી તેમા રાઈ ને લસણ એડ કરી તેમાં તુરીયા નાખી ને બધા મસાલા એડ કરો. બધું મીક્ષ કરી તેમાં 1 કપ પાણી એડ કરી ધીમા ગેસે 15 મીનીટ કુક થવા દો. લો આ તૈયાર તુરીયાનું શાક.પછી ગરમ - ગરમ રોટલા,લસણ ની ચટણી,લીલી ડુંગળી,ગોળ,શેકેલું લીલું મરચું,લીલી હળદર અને લીજ્જત પાપડ ની સાથે સર્વ કરો.
Similar Recipes
-
કાઠીયાવાડી ભાણું
#ડીનરઆજે મે બનાવ્યું છે એકદમ ટ્રેડિશનલ કાઠીયાવાડી ભાણું..જે કાઠિયાવાડ માં પ્રખ્યાત.એમાં બાજરાનો રોટલો,મિક્સ દાળ,કેરી નું કાચું,ગોળ,મરચું,અથાણું,પાપડ,ડુંગળી અને ઉનાળા નું અમૃત છાશ... Anjana Sheladiya -
કાઠીયાવાડી ભાણું
#મૈનકોર્સ#એનિવર્સરી#week3કોઈ પણ ડીશ જમીએ પણ કાઠીયાવાડી ભોજન જેવું ભોજન... શું કહેવું... આ ડીશ ખાસ કરીને શિયાળા ની ઋતુમાં બને છે કેમકે ઓળો બનાવવા માટે મોટા રીંગણ અને લીલી ડુંગળી તેમજ લીલું લસણ શિયાળાની રુતુ માં મળી જાય છે.... Hiral Pandya Shukla -
-
-
-
-
-
રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)
#સાઈડઆપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ગુજરાતી ડિશ હોય કે સાઉથ ઈન્ડિયન ડિશ પણ સાથે સાઈડ આઈટમ તો ઘણી બધી હોય. સાઉથ ઈન્ડિયન જમવા જઈએ તો એની સાથે ઘણી બધી અલગ અલગ ચટણી સવૅ કરવામાં આવે છે તો એમાંથી જ એક ચટણી જેને કારા ચટણી કે રેડ ચટણી ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
દેશી ભાણું (Deshi Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati આજ શનિવારના બપોરે ઘણા ગુજરાતી ઘરોમાં અડદ દાળ ને રોટલા બનતા હોય છે મે પણ લંચ માં બનાવ્યું એકદમ દેશી ભાણું. અડદ દાળ, ભાત, શાક ,રોટલા ,મરચા નો સંભારો ,લસણ ની ચટણી ,છાસ ,ડુંગળી ,સાથે ઘી,ગોળ તો ખરા જ ..આહા હા ..મો માં પાણી આવી ગયું ને .. Keshma Raichura -
ગલકા ની વઘારેલી ખીચડી (Galka Vaghareli Khichdi Recipe In Gujarati)
#આ ખીચડી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. ગલકું ઘણા ને ભાવતું નથી. ખીચડી માં નાખવા થી ખબર જ નથી પડતી અને હેલ્થી છે. Arpita Shah -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#letscooksnep@pinal_patel Sangita Vyas -
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
-
-
તુરીયા નું શાક (Turiya Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetable Keshma Raichura -
પાલક મગની દાળનું શાક (Palak moong dal sabji Recipe in Gujarati)
#MW4#વિન્ટર_શાક#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કાઠિયાવાડી ભાણું (Kathiyavadi Bhaanu recipe in gujarati)
મિત્રો ગુજરાતીઓ આખી દુનિયા ફરી વળે...કોઈ પણ દેશમાં જાય એક બે દિવસ ઠીક છે પરંતુ ત્રીજા દિવસે દેશી ગુજરાતી ભાણું શોધવા નીકળી પડે...રસ્તામાં કોઈ સ્વદેશી વ્યક્તિ દેખાય એટલે સવાલો પૂછવાનું ચાલુ...ને છેલ્લે પોતે દેશી ભોજન મિસ કરે છે ત્યાં વાત અટકે...એટલે પેલા NRI ભોજન નું આમંત્રણ આપી દે...😄👍 અને હા કાઠિયાવાડી ભાણા ની તોલે કોઈ ભોજન ના આવે હોં...😋 Sudha Banjara Vasani -
-
🌹"કાઠીયાવાડી સેવ-ટામેટાં"(ધારા કિચન રેસિપી)🌹
#ટમેટા 🌹આ સેવ-ટામેટાંનુ શાક છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી નાના તથા મોટા બધાની પ્રિય છે તે ખૂબજ સ્વાદિષ્ટ છે.🌹 Dhara Kiran Joshi -
મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
#સુપરશેફ૩મને તો વરસાદ ની સીઝન માં સાઉથ ઇન્ડિયન ડિશ અને પંજાબી વાનગીઓ ખાવાની ખૂબ મજા આવે છે.તો ચાલો આજે આપણે મેંદુવડા ની મજા માણીએ.. Bhumika Parmar -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..Very healthy n kind of one pot meal.. Sangita Vyas -
-
કાઠીયાવાડી લીલી ચોળી બટાકાનું શાક (Kathiyavadi Green Long Beans
#TT1#Kathiyavadistyle#cookpadgujarati આ લીલી ચોળી બટાકા નું શાક એ આપણે રોજબરોજ ના શાક માં બનાવતા જ હોઈએ છીએ..પરંતુ આજે આ શાક મેં થોડી અલગ રીત થી કાઠીયાવાડી સ્ટાઈલ માં એકદમ મસાલેદાર ને ચટાકેદાર શાક બનાવ્યું છે. જે સરળતા થી અને ઝટપટ કૂકરમાં બની જાય છે...જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ ને ચટાકેદાર બન્યું છે અને શાક ને જોતા જ ખાવાનું મન થાય એવું બન્યું છે... તમે પણ મારી આ રેસિપી એકવાર જરૂર થી ટ્રાય કરી થોડો સ્વાદ માં ચેન્જ લાવી શકો છો. Daxa Parmar -
-
મગ દાલ તડકા (Moong Daal Tadka Recipe In Gujarati)
#AM1#Week1#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દૂધી અને ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી પચવામાં હલકી અને હેલ્ધિ છે.વજન ઘટાડવા મતે તેનો રસ ખૂબજ ફાયદકરક છે, ચણા ની દાળ પણ પૌષ્ટિક છે. Kalpana Parmar -
પાલક ખિચડી(palak khichdi recipe in gujarati,)
હેલ્ધી અને ટેસ્ટી પચવામાં સરળ જ્યારે પણ લાઈટ ભોજન કરવું હોય ત્યારે બેસ્ટ વાનગી છે.#દાળ#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
ગુજરાતી થાળી આપણી ઓળખાણ છે. મે આ થાળી મારા ભગવાન ને તથા મારા ફેમિલી માટે બનાવી છે. Bharti Chitroda Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14087990
ટિપ્પણીઓ