મિક્સ શાક (Mix shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા, ફુલાવર ને સુધારી ને પાણી થી ધોઈ લો
- 2
હવે એક પેન માં પાણી ગરમ કરો અને તેમાં ટામેટા બટાકા ફુલાવર ને ૧૦ મિનિટ સુધી રહેવા ઉકળવા મુકો
- 3
હવે ૧૦ મિનિટ બાદ શાક નું પાણી નિતારી લો
- 4
હવે એક પેન માં તેલ લઇ ને શાક તળી લો હવે લીલી મરચા આદુ ટામેટા ની પેસ્ટ બનાવો
- 5
હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, જીરૂ,હિંગ બીજો મસાલો નાખીને પેસ્ટ નાખો ૨ મિનિટ સુધી સાંતળો
- 6
૧ ટામેટા ના ૪ કટકા કરવા અને શાક માં નાખવા
- 7
હવે ચણા નો લોટ અને દહીં નાખી ને સરસ રીતે મિક્સ કરીને થોડુ પાણી ઉમેરી ને ૩ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
- 8
હવે ગ્રેવી તૈયાર છે તેમાં શાક નાખી ને સરસ રીતે મિક્સ કરીને ૧૦ મિનિટ સુધી સીજવા દો
- 9
તૈયાર છે મસ્ત મજાનું સ્વાદિષ્ટ ચટાકેદાર ઢાબા સ્ટાઈલ ફુલાવર બટાકા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રાજસ્થાની ગટ્ટા ખીચડી (Rajasthani Gatta Khichdi Recipe In Gujarati)
ગટ્ટા નું શાક બનાવતી વખતે થોડા ગટ્ટા સાઈડ માં મૂકી ને બીજા દિવસે ગટ્ટા ખીચડી બનાવી દેવાય.એકદમ સિમ્પલ પુલાવ પણ ટેસ્ટી થઈ જાય. Deepika Jagetiya -
બોર નું શાક (Bor shak recipe in Gujarati)
#MAમાં, કે મમ્મી,કે મોમ કહેવાય તો એકજઅમે નાના હતા ત્યારે બોર બહુ ભાવતા પણ એક વખતે મારી મમ્મી એ બોર નું શાક બનાવ્યું હતું એ સ્વાદ આજેપણ યાદ આવે જ્યારે બોર આવ્યા હતા ત્યારે આ શાક પાછું મમ્મી જોડે શીખી .અદ્દલ એ જ સ્વાદબોર આમતો ઘણી બધી જાત ના હોય છે પણ મે ખાટ્ટા મીઠ્ઠા બોર નું શાક બનાવ્યું છે અને ખૂબ સ્વાદિષ્ટ બન્યું છે Deepika Jagetiya -
મેદુવડા(Menduvada recipe in Gujarati)
કોપરા ની ચટણી મેં કોપરું અને મરચું નાખીને બનાવી છે Deepika Jagetiya -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
સાદા દાળ ભાત ખાઈ ને થાકી ગયા છો તો એક વાત આ મિક્સ દાળ ને સર્વ કરી જોવો ખૂબ જ મજા પડશે Shruti Hinsu Chaniyara -
ચાપડી ઉંધીયું(Chapdi Undhiyu Recipe in Gujarati)
#GA4#WEEK13લીલા મરચાં, લીલી ડુંગળી, લીલા ધાણા ની ચટણી,લાલ મરચાની ચટણી, હળદર , આમળા નું શાક, મરચાના ટુકડા, દહીં, સાથે સલાડબાટી ની જગ્યા એ ચાપડી હોય છે પણ મે ઓઇલ ફ્રી બાટી બનાવી છે .ચાપડી માટે એક પેન માં તેલ મૂકી તેને તળી લેવી.અને ત્યારબાદ સરસ મજાની ગરમ ગરમ ચાપડિ ઉંધીયું નો આનંદ લો. Deepika Jagetiya -
કાઠીયાવાડી ભરેલા કેળા નું શાક (Stuffed Banana Sabji Recipe In Gujarati)
#GA4#week2#banana Shital Jataniya -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#trendસેવ ઉસળ આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે.પણ જ્યારે પણ લાઈટ ડિનર કરવાની ઈચ્છા હોય ત્યારે બેસ્ટ ઓપ્શન છે .આને સેવ અથવા ચવાણું નાખીને પણ ખાઈ શકાય છે . Deepika Jagetiya -
બટેકા નું રસા વાળુ શાક (Potato Gravy vali Sabji Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગે જમણવાર માં બાફેલા બટેકા નું રસા વાળુ શાક બનતું હોય છે ,જે સ્વાદ માં ખાટું,મીઠું અને તીખું એવું ટેસ્ટી ચટાકેદાર હોય છે .અને દરેક સીઝન માં બનાવી શકાય છે .આ રીતે ઓલ ટાઈમ ફેવરીટ, પ્રસંગો માં બનતું બટેકા નું રસા વાળુ શાક કેવી રીતે બને તે જોઈએ. Keshma Raichura -
-
-
-
-
મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
શનિવાર એટલે ઘરે કઠોળ જ કરવાનું..તો આજે મેં સાત કઠોળ ભેગા કરી ને બનાવ્યું..અને બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
-
-
-
-
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
#GA4#Week24ઊંધિયામાં મોટાભાગના શાક આપણે ન ભાવે તેવા જ હોય છે એટલે જે ભાવે તેવા જ શાક લઈને આ મનભાવન મિક્સ શાક બનાવ્યું છે! Davda Bhavana -
-
ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati)
#GA4#Week10#cauliflower#cheese Shweta Kunal Kapadia -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14084853
ટિપ્પણીઓ