કોળાનું શાક.. (pumpkin Shaak Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
કોળું ધોઈ ને સમારી લો.
- 2
તાવડીમાં તેલ લઈ,રાઈ, મેથી ને હીંગ મૂકો.મરચું પણ મૂકો.મરચું પાઉડર ને હળદર પણ મૂકો.
- 3
સમારેલ કોળું ઉમેરો.પાણી ને મીઠું નાખી ચડવા દો.
- 4
મસાલા ને આમચૂર ને ગોળ નાખીને હલાવી લો.
- 5
શાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવ ટામેટાનું શાક
#જૈનઆ શાક આપણા ગુજરાતીઓ માટે એકદમ કોમન છે. આમ તો બધા લોકો આ શાક કાંદા-લસણ, આદુ-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો નાખીને બનાવતા હોય છે. પણ અમે કાંદા-લસણ ખાતા નથી એટલે અલગ રીતે બનાવ્યું છે. Nigam Thakkar Recipes -
સાતમ સ્પેશિયલ ભીંડા નું શાક (Satam Special Bhinda Shak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી શીતળા સાતમે ના દિવસે ઠંડું ભોજન(આગલે દિવસે બનાવેલ) જમવામાં લેવામાં આવે છે.ટાઢી સાતમ સ્પેશિયલ ભીંડા નું બનાવ્યું છે... Krishna Dholakia -
ચટાકેદાર રીંગણ બટાકાનું શાક
#લોકડાઉન #goldenapron3 week11 રીંગણ બટાકાનું શાક તો દરેકનાં ઘરમાં બનતું જ હોય છે, પણ મારા ઘરમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને ખટાશ ગળપણવાળું શાક બને છે, જે ખીચડી તથા પુરી, રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
ખાટું-મીઠું ટીંડોળા નું શાક
#SSM#ખાટું-મીઠુંટીંડોળાનુંશાકરેસીપી#સુપરસમરમિલ્સરેસીપી#cookpadGujarati#cookpadindia આજે ટીંડોળા નું ખાટું-મીઠું શાક બનાવ્યું...ઉતર ભારતીય ટચ આપી ને ગુજરાતી ટીંડોળા નું શાક...ખૂબ સરસ બન્યું...ટૂંક માં કંઈક અલગ રીતે કરેલ પ્રયાસ સફળ થયો. Krishna Dholakia -
-
પંપકીન નું શાક (Pumpkin nu shak recipe in Gujarati)
કોળું જેને કે અંગ્રેજીમાં પંપકીન કહેવામાં આવે છે એ એક આરોગ્યવર્ધક શાક નો પ્રકાર છે જેમાંથી શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો મળે છે. ઘણા લોકો આ શાક ને પસંદ કરતા નથી પરંતુ જો એને સરખી રીતે તૈયાર કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે. ગોળ અને આમચૂર ઉમેરવાથી ખાટું મીઠું શાક તૈયાર થાય છે જે રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
લીલવા ભરેલું રવૈયાનું શાક
#સંક્રાંતિઆજે મકરસંક્રાંતિ પર્વ. આજે દરેક ગુજરાતીનાં ઘર ચિક્કી, ઊંધીયુ, જલેબી તથા ખીચડાની સુગંધ મહેકી ઉઠે છે. ઊંધિયુ બનાવવા માટે ઘણા બધા પ્રકારનાં શાકભાજીની તથા પૂર્વ તૈયારીની જરૂર પડે છે ત્યારે તેમાંથી ઊંધીયુ બનાવી શકાય છે. પરંતુ જે લોકો ઊંધીયુ ઘરે બનાવી શકતા નથી તેઓના માટે આજે હું ઊંધીયાને પણ ટક્કર મારે તેવા શાકની રેસિપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
આચારી કોળાં નું શાક (Achari Kora Shak Recipe In Gujarati)
#MBR5#My recipe book#Week 5#CookpadIndia#Cookpadgujarati#Pumpkinrecipe#Acharipumpinsabjirecipe#આચારીકોળાંનુંશાક Krishna Dholakia -
-
-
-
-
કોળા ગાંઠિયા નું શાક(Pumpkin ganthiya sabji recipe in gujarati)
#GA4#Week11#PUMPKIN***કોળા સાથે લાઇવ ચણા ના લોટ ના ગાંઠિયા નુ શાક લંચમાં બન્યુ છે. Mrs Viraj Prashant Vasavada -
સ્પ્રાઉટ નું શાક(Sprouts Shaak Recipe in Gujarati)
#GA4#week11#Sproutઆ એક ખુબ જ પ્રોટીન થી ભરપૂર રેસિપિ છે Kamini Patel -
-
-
-
-
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
તુરીયા પાત્રાનું શાક.( Turiya Patra nu Shak in Gujarati.)
@સુપરશેફ૧આ પારંપરિક શાકની રેસિપી ને મે સરળ બનાવી દીધી છે. જેથી નવી પેઢી પણ બનાવી શકે.. Mita Shah -
-
જામફળનું શાક
#માસ્ટરક્લાસજામફળ એ શિયાળામાં મળતું એક ફળ છે. તેને અંગ્રેજીમાં Guava અને હિંદીમાં अमरुद નામે ઓળખાય છે. માર્કેટમાં સફેદ અને લાલ રંગના જામફળ મળે છે. તે ખૂબ જ મીઠાશવાળું અને સ્વાદિષ્ટ ફળ છે. તેમાં વિટામીન, મિનરલ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં રહેલું વિટામિન C ત્વચા માટે તેમજ વિટામિન A આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર સારા પ્રમાણમાં હોવાથી કબજિયાત દૂર કરે છે અને મેદસ્વિતા ઓછી કરવામાં લાભદાયી છે. એસીડીટી, અસ્થમા, બ્લડ પ્રેશરમાં રાહત આપે છે. હૃદય સંબંધી બીમારી તથા કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં મદદરૂપ છે. જામફળનાં ઝાડનાં પાન પણ આયુર્વેદિક ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જામફળમાંથી સલાડ, શરબત, શાક અને અથાણું બનાવવામાં આવે છે. હવે તો માર્કેટમાં જામફળનો આઈસ્ક્રીમ પણ મળે છે તેનાં પર લાલ મરચું અને મીઠું ભભરાવીને ખાવામાં આવે છે. તો આજે આપણે જામફળનું શાક બનાવતા શીખીશું જે ઘણાનાં ઘરમાં બનતું જ હોય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14084683
ટિપ્પણીઓ