કોળાના પેઠા(Pumpkin petha recipe in Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨૫૦ ગ્રામ કોળું
  2. ૧ વાટકીખાંડ
  3. ૧ વાટકીપાણી
  4. કેસરી રંગ (નાંખવો હોય તો)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કોળું છોલી નાના કટકા કરી પાણી માં ઉકાળી લેવું.

  2. 2

    બીજી તરફ પાણી અને ખાંડ ઉમેરી કડક ચાસણી કરવી.

  3. 3

    કોળું બફાઇ જાય પછી ચાયણી માં નીતારી ઠંડુ કરવું. ચાસણી પણ જોવી.

  4. 4

    ચાસણી થઈ જાય પછી તેમાં કેસરી રંગ ઉમેરી કોળું ભેળવી છુટા ઠારી લેવું.

  5. 5

    ઠરે એટલે તૈયાર છે સર્ક કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes