ફણગાવેલા મગના અપ્પમ(Sprouted mung appam recipe in Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

ફણગાવેલા મગના અપ્પમ(Sprouted mung appam recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 લોકો
  1. 1 વાટકો ફણગાવેલા મગ
  2. 1/2 વાટકીચણા નો લોટ
  3. 2 ચમચીલસણ નો પાઉડર/લસણ ખાંડેલું
  4. જરૂર મુજબ મીઠું
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1નાનો ટુકડો આદુ
  8. 2 નંગલીલા મરચા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મગ ને આખી રાત પલાળી ને ફણગાવી લો.

  2. 2

    ત્યારબાદ આદુ,મરચા નાખી થોડું પાણી નાખી ને પીસી લો.

  3. 3

    તેમાં લસણ ઉમેરો.

  4. 4

    અપમ પાત્ર મૂકી ગરમ થાય એટલે તેમાં તેલ રેડી અને મિશ્રણ ઉમેરો. અને થોડીવાર પછી બીજી બાજુ ફેરવો.

  5. 5

    બંને બાજુ થઈ જાય એટલે લીલી ચટણી સાથે ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

Similar Recipes