દાબેલી(Dabeli Recipe in Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#weekend
#weekendchef

કચ્છ ની પ્રખ્યાત દાબેલી

શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મીનીટ
  1. ૧૨ નંગ દાબેલી ના બન
  2. ૬ નંગબટેટા
  3. ૨ નંગડુંગળી
  4. બાઉલ સેવ
  5. બાઉલ મસાલા શીંગ
  6. ૨ ચમચીખજુર આંબલી ની ચટણી
  7. 1 ચમચીલસણ ની ચટણી
  8. ૧ ચમચીદાબેલી નો મસાલો
  9. દાડમના દાણા
  10. 1 ચમચીમીઠું
  11. 1 ચમચીબટર
  12. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મીનીટ
  1. 1

    બટેટા ને બાફીને છુંદો કરવો,1/2વાટકી ખજુર આંબલી ની ચટણી મા દાબેલી નો મસાલો મિક્સ કરવો, પેન મા તેલ મુકી પેલા તૈયાર કરેલો મસાલા નો વઘાર કરવો તેમા બટેટા અને મીઠું નાખીને દાબેલી નો મસાલો તૈયાર કરવો

  2. 2

    દાબેલી બનમા લસણ ની ચટણી લગાવી, ખજુર ની ચટણી તેના પર બટેટા નો મસાલો પાથરી, મસાલા શીંગ, સેવ, ડુંગળી, ચટણી ફરીથી નાખવી, દાડમના દાણા નાખવા

  3. 3

    તવી ઉપર બટર લગાવી બંને બાજુએ શેકી લો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes