ચીઝ ચિલી ટોસ્ટ (cheese chili toast recipe in gujarati)

Madhuri Chotai @Madhuri_04
ચીઝ ચિલી ટોસ્ટ (cheese chili toast recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા મરચાં ને સમારી લો અને લસણ ફોલી લો. બંને ને ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં ૨ ચમચી બટર નાખો.
- 2
હવે તેમાં મરી પાઉડર તેમજ મીઠું નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કોથમરી તેમજ ૧ ક્યૂબ ચીઝ ખમણી ને નાખો
- 3
હવે બધું બરાબર મિક્સ કરી થોડી વાર રેવા દો. હવે બ્રેડ લો તેમાં એક સાઈડ પ્લેન બટર લગાવો.
- 4
એક નોન સ્ટિક તવી ગરમ કરો ત્યારબાદ તેમાં પ્લેન બટર લગાવેલી બ્રેડ નીચે ની સાઈડ રાખો અને ઉપર ચીઝ ચિલી મિક્સ કરેલું બટર લગાવો. ત્યારબાદ ઉપર થોડું ચીઝ નાખો.
- 5
હવે ઢાંકી ને ધીમા તાપે થવા દો. ચીઝ મેલ્ટ થાય અને બ્રેડ ક્રિસ્પી થાય એટલે કટર થી કટ કરી લો. ચીઝ ચિલી ટોસ્ટ તૈયાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
-
-
-
ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast Recipe In Gujarati)
ચીઝ ની રેસિપી હોય અને બાળકો ના ખાય એવું બને જ નહિ અને એમાં પણ સેન્ડવીચ કે પછી ટોસ્ટ માં ચીઝ નાખી ને આપીએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે.અને આ રેસિપી મારા છોકરા એ બનાવી છે અને ડિશ પણ તૈયાર કરી ફોટો પાડવા માટે#GA4#Week17#cheese Nidhi Sanghvi -
-
ચીઝ ચિલી કોર્ન ટોસ્ટ (Cheese chilli corn toast Recipe in Gujarati)
#goldenapron3 #week_18 #Chilli#આ મારી સૌપ્રથમ પાંચ વર્ષ પહેલાં બનાવેલી બેક્ડ ડીશ છે. ત્યાર બાદ તેમાં અલગ-અલગ વેરિએશન કરી ધણી વખત બનાવી છે. પણ Cookpad Gujrati માં જોડાઈ પછી પ્રથમ વખત જ બનાવી. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
-
-
ચીઝ ચીલી ગાર્લિક ટોસ્ટ(Cheese Chilli Garlic Toast Recipe in Gujarati)
#GA4#week17#cheeseઆજે મે ચીઝ ગાર્લિક ટોસ્ટ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે અને ઓછા સમય મા ખુબ જ ટેસ્ટી બનતી વેરાયટી છે,તમે પણ જરુર એકવાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
ચીઝ કેપ્સિકમ ચિલી ટોસ્ટ(Cheese Capsicum chilly Toast Recipe in Gujarati
#GA4#week23 ચીઝ ટોસ્ટ એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય નાસ્તા અથવા સ્ટાર્ટર રેસિપી છે જ્યાં મરચાં, લસણ અને ચીઝ ટોપિંગ્સ સાથે ટોસ્ટ તૈયાર કરવામાં આવે છે. ફક્ત થોડા ઘટકોથી બનેલું છે અને ઘરે બનાવવા માટે ખૂબ જ સેહલું છેકેપ્સીકમ લસણ મરચાં ચીઝ થી ભરપુર ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે અને છોકરાઓ ને પણ પસંદ પડે એવી રેસિપી...છે.... જે સવારે કે સાંજે નાસ્તા માં લઈ શકાય છે...મે અહી ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કર્યો છે.... Twinkal Kalpesh Kabrawala -
-
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
નાની નાની ભૂખ માટે શ્રેષ્ઠ ઓપ્શન નાના મોટા બાળકો ને ભાવે એવી આ બ્રેડ ખૂબ સરસ લાગે છે Jyotika Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14093727
ટિપ્પણીઓ