શિરો (Shiro Recipe in Gujarati)

Jagruti Mankad
Jagruti Mankad @cook_27229121

#નવેમ્બર

શિરો (Shiro Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#નવેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 લોકો
  1. 1 વાટકીરવો/સોજી
  2. 1 વાટકીખાંડ
  3. 1 વાટકીઘી
  4. 2 ચમચીસૂકી દ્રાક્ષ,બદામ ની કતરણ
  5. ગરમ પાણી અને દૂધ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 તપેલી માં 2 વાટકા જેટલું ગરમ પાણી તૈયાર કરો

  2. 2

    હવે એક પેન ને ગેસ પર મૂકો ગરમ થાય એટલે તેમાં ઘી નાખી રવો નાખીને હલાવ્યા કરો અને રવા નો કલર બદલે એટલે તેમાં પાણી ઉમેરો

  3. 3

    તમને ઘી ઓછું લાગે તો ઉમેરી શકો હવે તેમાં મલાઈ કે દૂધ ઉમેરો અને ખાંડ નાખી ને હલાવો

  4. 4

    હવે સૂકી દ્રાક્ષ ઉમેરો. અને જ્યાં સુધી રવો લોયું મૂકી દે ત્યાં સુધી હલાવ્યા કરો

  5. 5

    ઉપર બદામ ની કતરણ થી ગાર્નિશ કરો. અને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Mankad
Jagruti Mankad @cook_27229121
પર

Similar Recipes