સોજી નો શિરો(soji shiro recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
1 વ્યક્તિ
  1. 1 વાટકીસોજી
  2. 1 વાટકીખાંડ
  3. 1થી 1-1/2 કપ પાણી
  4. 1 ચમચીદૂધ
  5. 1 ચમચીઘી
  6. થોડાં કાજુ, બદામ, કિસમિસ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી એકઠી કરી લો.

  2. 2

    ત્યાર બાદ એક કઢાઈ માં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટ્લે તેમાં સોજી નાખી શેકો. 2 થી 3 મીનિટ માં શેકાઈ જાશે. ત્યાર બાદ તેમાં ડ્રાયફ્રુટ એડ કરો.

  3. 3

    ત્યાર બાદ દૂધ નાખો, પછી પાણી નાખી હલાવો. ત્યાર બાદ ખાંડ નાખી 1 મીનીટ ચડવા દયો. ગેસ બંધ કરી બદામ ની કતરણ થી શીરા ને ગાર્નિંસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

Similar Recipes