શિરો (Shiro Recipe in Gujarati)
# કંદ
# શક્કરિયા નો શીરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં શક્કરિયા ને છોલી ને બાફી લો પછી શક્કરિયા ને મેષ કરી લો
- 2
પછી એક કડાઈ લઇ તેને ગેસ પર મૂકી તેમાં ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં મેષ કરેલ શક્કરિયા નાખો શક્કરિયા ને સહેજ ૫ મિનિટ સુધી ઘી માં.સેકી લો
- 3
પછી તેમાં ગરમ દૂધ નાખો જેથી કરીને શક્કરિયા માં ગઠા ના પડે અને સતત હલાવતા રહો જેથી કરીને નીચે દાઝે નહિ
- 4
બધું દૂધ બળી જવા આવે એટલે તેમાં ખાંડ ઉમેરી ને હલાવતા રહો ખાંડ ઓગળી જાય અને તેનું પાણી બળી ના.જાય ત્યાં સુધી સતત હલાવતા રહો
- 5
પણી બળી જવા આવે એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખી દો હલાવતા રહો ખાંડ નું બળી જાય અને મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યાં સુધી સતત હલાવતા રહો છેલ્લે એક ચમચી ઘી નાખી મિકસ કરી ને ગેસ બંધ કરી દો
- 6
પછી શક્કરિયા ના શીરા ને સર્વીંગ પ્લેટ માં લઇ ઉપર થી બદામ પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરિયા નો શીરો(Sweet potato Shiro Recipe in Gujarati)
#GA4#week11#sweet potato (શક્કરિયા)#શક્કરિયા નો શીરો Thakkar Hetal -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
શિવરાત્રી નિમિત્તે સ્વીટ ડીશ તો બનાવવી જ પડે. શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો શીરોઆજે મે શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો યુઝ કર્યો છે..સાથે ખૂબ બધા dry fruits સાથે આ શીરો બહુ જ યમ્મી થાય છે. Sangita Vyas -
શક્કરિયા નો શીરો
બહુ જ healthy અને ઉપવાસ માં ઉપયોગી..આ શીરા માં બતાવેલ માપ શક્કરિયા ની ક્વોલિટી અનેમીઠાશ પ્રમાણે લેવું. Sangita Vyas -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ :શિવરાત્રી ના દિવસે શક્કરિયા ખાવામાં આવે છે . તો આજે શિવરાત્રી હોવાથી મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે.જે ખાવા મા એકદમ ટેસ્ટી લાગે છે 😋 Sonal Modha -
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
શક્કરિયા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શક્કરિયા ઉપવાસ માં ખાઈ શકાય છે. Sonal Modha -
-
મેંગો શીરો
#RB8 રવા નો શીરો એક ટ્રેડિશનલ ડીશ છે. આજે મે પાકી કેરી નો શીરો બનાવ્યો છે. બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ છે. Dipika Bhalla -
શક્કરિયા નો શીરો (Sweet Potato Shiro Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ફરાળ#sweetpotatoશક્કરિયા ખાવામાં ખુબજ હેલ્થી હોય છે અને તેમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે ,ઉપવાસ માં ખાવાથી પેટ ભરાઈ જાય છે અને જલ્દી ભૂખ પણ લાગતી નથી . Keshma Raichura -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
#FR#cookpadgujaratiમાત્ર 3 થી 4 ઘટકોની મદદથી જ ઝડપથી અને સરળતાથી બની જાય એવો શક્કરિયા નો શીરો બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફરાળમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#FR Amita Soni -
શક્કરિયા નો શીરો
#goldenapron3#week3#milk મિત્રો શિયાળામાં શક્કરિયા ખૂબ જ આવે છે. શિવરાત્રી ટૂંક સમયમાં આવી રહી છે તો શક્કરિયા નો શીરો તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
શીંગોડા ના લોટ નો શીરો (Shingoda Lot Shiro Receip In Gujarati)
શીંગોડા ના લોટ નો શીરો સ્પેશિયલ વ્રત કે ઉપવાસ માટે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ એક સ્વીટ ડિશ છે તો એ તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ શીરો ટેસ્ટ માં મસ્ત લાગે છે.#goldenapron3#week23#vrat#વીકમિલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૪ Charmi Shah -
-
-
શક્કરીયાં નો શીરો (Shakkariya Sheero Recipe in Gujarati)
#COOKPAD#MAHASHIVRATRI2021#SAKKRIYAમહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરીયાં નો શીરો Jigna Patel -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#SFRઆજે જન્માષ્ટમીના નિમિતે મેં સોજી નો શીરો બનાવ્યો છે. Bina Samir Telivala -
-
શક્કરિયા નો શીરો (Sweetpotato Sheera Recipe In Gujarati)
#childhoodશક્કરિયા પોતે જ ગળ્યા અને એનો શીરો સરસ ટેસ્ટ આવી જાય.. મને આજે પણ બહુ ભાવે... ઉપવાસ માં એકદમ હેલ્થી અને હળવો .. Kshama Himesh Upadhyay -
મગની દાળ નો શીરો (Moong ni dal shiro Recipe in Gujarati)
#goldenapron3#Week 19#puzzale ghee Sejal Patel -
-
મોહનથાળ(mohan thal recipe in gujarati)
#સાતમ#મોહનથાળ એ આપણી ટ્રેડિશનલ વાનગી છે. લગભગ સાતમ પર મોટા ભાગના લોકો આ વાનગી બનાવતા હોય છે. Harsha Ben Sureliya -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણમાસનિમિત્તેફરાળીવાનગી#વ્રતમાટે#પરંપરાગતમિઠાઈ soneji banshri -
ઞાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
#GA4 #week3 # carrot # ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો Kalika Raval -
રવા નો શિરો (Ravano Shiro Recipe In Gujarati)
#india2020 ( આજે 15 મી ઓગસ્ટ મારાં દીકરા નો ફસ્ટ બર્થડે એટલે શિરો બન્યો તો ) Dhara Raychura Vithlani -
શિંગોડા ના લોટ નો શીરો (Shingoda Flour Sheero Recipe in Gujarati)
#childhood અમે નાના હતાં ત્યારે ઉપવાસ માં શિંગોડા નો લોટ શીરો ધર માં બનાવા માં આવતો. મને આ શીરો ખૂબ ભાવતો હું નાની હતી ત્યારે કારો શીરો કેહતી. sneha desai -
શક્કરીયા નો શિરો (Shakkariya Sheera Recipe In Gujarati)
#shivશિવરાત્રિનાં દિવસે શક્કરીયાં નો શીરો ફરાળમાં જરૂર બનાવું. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ