ચીઝી પાંવ (Cheesy pav Recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

ચીઝી પાંવ (Cheesy pav Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગપાંવ
  2. 1ક્યુબ ચીઝ
  3. ટોમેટો સોસ
  4. લિલી ચટણી
  5. લાલ મરચાની ચટણી જરૂરીયાત મુજબ
  6. સેવ
  7. કોથમીર
  8. ખાટી મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાંવ ને વચ્ચે થી કાપી લો ત્યારબાદ તેની અંદર સોસ, લિલી ચટણી, લાલ ચટણી સ્વાદાનુસાર લગાવી લો

  2. 2

    ત્યારબાદ તેમાં સેવ કોથમીર,ચીઝ મુકો હવે ગેસ પર લોઢી ગરમ કરી પાંવ બંને બાજુ સેકી લો

  3. 3

    ત્યારબાદ તેને ગેસ પર થી નીચે ઉતારી તેના કટકા કરી તેની ઉપર ખાટી મીઠી ચટણી, સેવ,અને કોથમીર છાંટી સર્વ કરો. ખાવામાં ખૂબ જ ચટપટી હોય છે તથા જલ્દી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes