ચીઝી પાણીપુરી(Cheese Panipoori Recipe inGujarati)

Rekha Ramchandani @cook_25851059
ચીઝી પાણીપુરી(Cheese Panipoori Recipe inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને છોલી ને મેશ કરવા પછી તેમાં મીઠું,મરચું,જીરું પાઉડર અને મીઠું નાખી ને તેનો માવો તૈયાર કરવો.
- 2
પાણી પૂરી ની પૂરી લઈ તેમાં સૌ પ્રથમ બટાકા નો માવો નાખવો.પછી તેમાં કાળા ચણા નાખવા.
- 3
પછી તેમાં ડુંગળી,ટામેટું અને કોથમીર ની ચટણી નાખવી.
- 4
પછી તેની ઉપર ઝીણી સેવ ભભરાવવી.પછી તેની પર ચીઝ છીણવું.
- 5
તૈયાર છે ચીઝી પાણીપુરી.સર્વિંગ ડીશ માં લઈ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી પાણીપુરી (Cheese Pani poori Recipe in Gujarati)
રેગ્યુલર પાણીપુરી કરતાં કંઈક હટકે #GA4 #Week17 #cheese #yummy #food #panipuri Heenaba jadeja -
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
-
-
ચીઝી સ્વીટ કોર્ન ટીક્કી ચાટ (Cheesy Sweet Corn Tikki Chat Recipe In Gujarati)
#GA4 #Week17 #cheese Harita Mendha -
-
ચીઝી ભેળ (Cheesy Bhel Recipe In Gujarati)
#SFભેળ,દાબેલી, અલગ અલગ ચાટ વગેરે જેવું street food નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાયછે.અલગ-અલગ પ્રદેશમાં અલગ-અલગ street food મળતું હોય છે. જેમાં ભેળ એ દરેક પ્રદેશોમાં તેમની પ્રાદેશિકતા અનુસાર બનાવતા હોય છ મે અહીં ચીઝી ભેળ બનાવીને તેની રેસિપી શેર કરી છે. જે ખુબજ ટેસ્ટી બને છે Ankita Tank Parmar -
-
-
-
-
-
ચીઝ સેવ પૂરી(Cheese sev puri recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia સેવપુરી એ બધે જ મળતી ચાટ ડિશ છે, જે ચટણી, મસાલો, સેવ... વગેરે ઉમેરી ને તૈયાર થતી ચટપટી વાનગી છે. જેમાં ઉપર થી ચીઝ છીણી ને ઉમેરી તેના સ્વાદ માં વધારો કરી શકાય છે. Shweta Shah -
ચીઝ મસાલા પાવ(Cheese Masala Pav Recipe in Gujarati)
#GA4#WEEK10#CHEESE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝ એ એક એવું ઘટક છે જે કોઈ પણ વાનગી માં સહેલાઇ થી ભળી જાય છે અને તે વાનગી ને એકદમ સ્વાદિષ્ટ બનાવવા નું કામ કરે છે. મે મસાલા પાવ માં ચીઝ ઉમેરી ને ચીઝ મસાલા પાવ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી પીઝા પુચકા (Cheesy pizza puchka recipe in gujarati)
#cheese#ચીઝી પીઝા પુચકા#GA4#Week10 Dimple Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14378327
ટિપ્પણીઓ (8)