ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)

ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ મંચુરિયન બનવા માટે કોબીજ ગાજર ડુંગળી કેપ્સીકમ ઝીણું સમારી લેવું
- 2
ત્યારબાદ એક બાવુલ માબધુ નાખી તેમાં મરી મીઠું આદુ મરચાં લસણ નાખવું
- 3
તેના બોલ બનાવી તળી લો... ધીમા તાપે.
- 4
ત્યાર બાદ એક લોયા મા થોડું તેલ ગરમ મૂકી તેમાં લસણ જીણું સમારેલું આદુ મરચાં ની પેસ્ટ નાખી હલાવી લેવું તેમાં લીલી ડુંગળી ગાજર કોબીજ કેપ્સીકમ બધું નાખી ફાસ્ટ ગેસ પર badhu સોતડી લો..
- 5
તેમાં મરી મીઠું સોયા સોસ ચીલી સોસ તીખા માટે ગ્રીન ચીલી સોસ બધું નાખી હલાવી લો. ત્યાર બાદ એક વાટકી મા થોડું પાણી લઈ બે ચમચી કોર્ન ફ્લોર નાખી હલાવી લેવું...તે નાખી હલાવી લો.. ત્યાર બાદ તેમાં મંચુરિયન બોલ નાખી હલાવી લો..
- 6
તૈયાર છે મંચુરિયન... sorry me Bdha pic નથી લીધા..
- 7
ફ્રાઇડ રાઈસ બનવા માટે સો પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે ચોખાને ધોઈને તેમાં નાખી chuta રાઈસ બનાવી લો રાઈસ ને છુટા કરવા માટે તેમાં અડધું લીંબુ નીચોવી લેવું. મીઠું નાખી દો
- 8
રાઈસ થઈ જાય એટલે એક લોયા માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીણું સમારેલું લસણ આદુ મરચાં નાખીને સોતાડી લો ત્યાર બાદ તેમાં ડુંગળી ગાજર કોબીજ કેપ્સીકમ બધું ફૂલ ગેસ પર મૂકી હલવો ૩૦ સેકંડ સુધી હલાવી તેમાં મીઠું મરી રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ સોયા સોસ નાખી હલાવી લો.. ત્યાર બાદ બધું બરાબર હલાવી તેમાં રાઈસ નાખી હલાવી લો... ઉપર થી લીલી ડુંગળી ના પાન જીના સમારેલા થી ગાર્નિશ કરો... ભાવે તો કોથમરી પણ નાખી શકો..
- 9
તો તૈયાર છે ફ્રાઇડ રાઈસ ને મંચુરિયન....😊😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week11#લીલી ડુંગળીશિયાળો એટલે લીલા શાકભાજી ખાવાની મોજ.એમાં પણ લીલી ડુંગળી અને લીલુ લસણ ના ઉપયોગ થી વાનગી બનાવી ને ખાવા ની મજા જ અલગ છે.લીલી ડુંગળી નો ઉપયોગ ઘણી રેસિપી બનાવવા માં થતો હોય આજે આપણે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ફ્રાઈડ રાઈસ બના વિયે છે જે બહુજ ટેસ્ટી લાગે છે.તેમાં લીલી ડૂંગળી નો ટેસ્ટ બહુજ સરસ લાગે છે Namrata sumit -
કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati)
#spicy#monsoon#સુપરશેફ4ચાલુ વરસાદ હોય ત્યારે જો સ્પાઈસી ફ્રાઈડ રાઈસ ખાવા મળી જાય તો તો મજા જ પડી જાય. મેં બનાવ્યો છે થોડોક ઇનોવેટિવ કોર્ન ફ્રાઇડ રાઈસ. Vishwa Shah -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#ChooseToCook#My favourite recipesમારા ફેમિલી ની ઓલ ટાઇમ ફેવરિટ છે ફ્રાઇડ રાઈસ આજે સાંજ ના ડીનર માં બનાવ્યા છે Jigna Patel -
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
સેઝ્વાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#schezwanFriedRice જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ. ચાઈનીઝ વાનગીઓ એકવાર ખાવ એટલે વારંવાર ખાવાનું મન થઈ જાય.આજે આપણે આ વાનગીઓમાંથી સેઝ્વાન ફ્રાઈડ રાઈસની રેસીપીની વાત કરીએ. ચીનનાં સિચુઆન પ્રાંતમાંથી આવેલ રેસીપી એટલે સેઝ્વાન રાઈસ.જે લસણ અને મરચાં જેવા તિક્ષણ સામગ્રી દ્વારા લાવવામાં આવે છે. મૂળ સેઝ્વાન રાઈસ રેસીપીમાં ખાસ સિચુઆન મરીનો ઉપયોગ કરવામાં આવે છે.જેનો લેમની સ્વાદ હોય છે. ભારતમાં સેઝ્વાન સોસ લાલ મરચાં, વીનેગર અને લસણનો ઉપયોગ કરીને તૈયાર કરવમાં આવે છે.અને તેનો સ્વાદ ઉત્તમ છે. દુનિયામાં વિવિધ પ્રકારના ફ્રાઈડ રાઈસ બને છે. પરંતુ એ બધામાં ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ વધુ લોકપ્રિય છે. આ રાઈસ નેવધુ ડ્રાય મંચુરિયન અથવા ગ્રેવી વીથ સર્વ કરીને ઘરે જ ચાઈનીઝ ખાવાની મજા માણી શકાય છે. Vaishali Thaker -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
#GA4#week18#frenchbeans#friedrice ફ્રાઈડ રાઈસ એક ચાઇનીઝ વાનગી છે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે ચાઇનીઝ સોસ જેવા કે સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને વિનેગાર નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વેજિટેબલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice Recipe In Gujarati)
#માઇઇબુક#વીક ૧#સ્પાઇસીચાઇનીઝ ફ્રાઇડ રાઈસ ને વરસાદ ના વાતાવરણ માં ખાવાની ખૂબ મજા આવે છે.આ એક રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસિપી છે. Kunti Naik -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Chinese Vegetable Fried Rice Recipe In Gujarati)
#WCR#Win#rice#cookpadgujarati#cookpadindiaચાઈનીઝ વેજ. ફ્રાઇડ રાઈસ ઇન્ડો વેસ્ટર્ન ડીશ છે.જેમાં તમે મનગમતા વેજિટેબલ્સ નો ઉપયોગ કરી બનાવી શકો છો.તે મન્ચુરિયન કે નુડલ્સ સાથે સરસ લાગે છે. Alpa Pandya -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2...આમતો રાઇસ બધા ના ઘર માં બનતા જ હોય પણ આજે મે રાઈસ મા થોડો તીખો અને ચાઇનીઝ ટેસ્ટ આપી ને સેઝવાન રાઈસ બનાવ્યા અને લસણ ટામેટાં ની ચટણી સાથે બધાં ને ખુબજ સ્વાદિષ્ટ લાગ્યો. Payal Patel -
-
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
ફ્રાઇડ ઇડલી (Fried Idli Recipe In Gujarati)
#RC3ફ્રાઇડ ઇડલી હવે ઘણા બધાનો મનગગમતો નાસ્તો બની રહ્યો છે.તે ઘણી બધી ફ્લેવર મા બનાવી શકાય છે. મે સાંભાર મસાલાનો ઉપયોગ કર્યો છે ઘરમા બધાનો ફેવરીટ ટેસ્ટ છે. Gauri Sathe -
ગ્રીન (સ્પીનિચ)ફ્રાઈડ રાઈસ(green fried rice recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળ ની રેસિપીસ#જુલાઈ# સુપર શેફ ચેલેન્જવીક 4 મેં આજે ગ્રીન ફ્રાઈડ રાઈસ પાલકનો ઉપયોગ કરીને બનાવ્યા છે અત્યારની જનરેશન ના કિડ્સ ને વેજ ટેબલ માં તો ખાલી બટેટા જ બહુ વધારે ભાવતા હોય છે પણ અત્યારની મમ્મી પણ ઇનોવેશન કરીને બાળકોને વેજી ટેબલ ખવડાવી જ દેતી હોય છે આપણે બધાએ ગ્રીન પુલાવ, બિરયાની, રાઈસ તો ખાધા જ હશે એટલે મેં આજે બધાને ભાવતા એવા ફ્રાઈડ રાઈસ મા ઇનોવેશન કર્યું છે આ ગ્રીન પાલક ફ્રાઈડ રાઈસ હેલ્થી અને તેની સાથે ટેસ્ટી પણ બોવ જ છે અમારા ઘર માં તો આ બધા ને બોવ જ ભાવ્યા તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજોJagruti Vishal
-
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ માં પડતા શાકભાજી અને લીલી ડુંગળી માટેની પરફેક્ટ સીઝન એટલે શિયાળો. ગરમાગરમ ફ્રાઈડ રાઈસ સાથે ડ્રાય અથવા ગ્રેવી વાળા વેજ મન્ચુરિયન ખૂબ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha
More Recipes
ટિપ્પણીઓ