ફ્રાઇડ ઇડલી (Fried Idli Recipe In Gujarati)

Gauri Sathe @gauri
#RC3
ફ્રાઇડ ઇડલી હવે ઘણા બધાનો મનગગમતો નાસ્તો બની રહ્યો છે.તે ઘણી બધી ફ્લેવર મા બનાવી શકાય છે. મે સાંભાર મસાલાનો ઉપયોગ કર્યો છે ઘરમા બધાનો ફેવરીટ ટેસ્ટ છે.
ફ્રાઇડ ઇડલી (Fried Idli Recipe In Gujarati)
#RC3
ફ્રાઇડ ઇડલી હવે ઘણા બધાનો મનગગમતો નાસ્તો બની રહ્યો છે.તે ઘણી બધી ફ્લેવર મા બનાવી શકાય છે. મે સાંભાર મસાલાનો ઉપયોગ કર્યો છે ઘરમા બધાનો ફેવરીટ ટેસ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઇડલીના નાના પીસ કરીલો
- 2
કઢાઇમા તેલ ગરમ કરી રાઇ-જીરાનો વઘાર કરી તેમા અડદની દાળ ઉમેરો.થોડી ગુલાબી શકાય એટલે ડુંગળી ઉમેરો અને સાંતળી લો.હવે તેમા બાકીના મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે તેમા સમારેલી ઇડલી ઉમેરો.
- 3
ઇડલી મિક્સ કરી.એક ટેબલ સ્પૂન પાણીનો છંટકાવ કરો.વ્યવસ્થિત હલાવી ધીમી આંચ પર 5/7મીનિટ ઢાંકી રાખો.હવે ગેસ બંધ કરી દો.ઇડલી સર્વ કરવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મીની ઇડલી (Mini Idli Recipe In Gujarati)
મસાલા , ટકાટક, સેઝવાન, પોડી એવી ઘણી બધી ઇડલી માટે મીની ઇડલી નો ઉપયોગ કરવા માં આવે છે. Bina Samir Telivala -
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
એકદમ બહાર જેવી ઇડલી ઘરે બની શકે છે મેં ઇડલી મા પૌવા એડ કર્યા છે જે એકદમ સ્મૂથ અને વાઇટ બને છે Komal Batavia -
ફ્રાઇડ ઈડલી (Fried Idli Recipe in Gujarati)
ઈડલી જ્યારે વધે ત્યારે આ બનાવું છું. ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. અહીંયા મેં ફ્લેવર્સ આપવા તેમાં પોડી મસાલો સ્પ્રિંકલ કર્યો છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
ઇડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#CJMઆ એક નવું વેરીયેશન છે ઇડલી નું, જે હમણાં બહુ જ ટ્રેન્ડ માં છે સ્પેશ્યાલી કોલેજ જતા છોકરવો માં.1 પ્લેટ ખાઈ લો એટલે પેટ ભરાઈ જાય છે અને અફલાતૂન ટેસ્ટ પણ જેથી કઇક ટેસ્ટી અને સારું ખાવાનો સંતોષ પણ.Cooksnap @ amu_10 Bina Samir Telivala -
ફ્રાઇડ ઇડલી (Fried Idli Recipe In Gujarati)
ફ્રાઇડ ઇડલી અથવા મસાલા ઇડલી ફ્રાય એ ઇડલીમાંથી બનાવવામાં આવતી મસાલાવાળી વાનગી છે. તે શ્રેષ્ઠ પોષક અને હળવા ખોરાકમાં એક માનવામાં આવે છે કારણ કે બાફવું મોટાભાગના પોષક તત્વોનું જતન કરે છે. આથો પ્રક્રિયા પણ સ્ટાર્ચને તોડી નાખે છે જેથી વધુ સરળતાથી ડાયજેસ્ટ થાય.. Foram Vyas -
સેઝવાન ફ્રાય ઇડલી (Schezwan Fry Idli Recipe In Gujarati)
#FFC6ઘરમાં ઇડલી બને ત્યારે હંમેશા વધેજહું વધેલી ઇડલી ને સઝવાન ફ્રાય કરું છું જેની રેસિપી હું મેં અહીં બતાવી છે Ami Sheth Patel -
-
રવા ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ વેજીટેબલ સંભાર , ઈડલી ખાવાની ખૂબ મજા આવે, રવા ની ઈડલી પચવામાં હલકી હોય છે Pinal Patel -
-
ઇડલી સાંભાર (Idli Sambhar Recipe in Gujarati)
#GA4#Week8#Steamed ઇડલી એ સાઉથ ની લોકપ્રિય વાનગી છે.સવારે નાસ્તા માં ત્યાં લેવા માં આવે છે.ઇડલી એ સટી્મ કરી ને બનાવતા તે હેલ્ધી પણ છે.ગરમા ગરમ સંભાર અને નારીયેળ ની ચટણી વડે સવઁ કરવામાં આવે છે. Kinjalkeyurshah -
સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)
#EB#week10#RC2#cookpadindia#cookpadgujaratiઆજે ઇડલીમાં થોડું વેરીએશન કર્યું. સ્ટફ્ડ ઇડલી બનાવી. સાદી મોળી ઇડલી માં મસાલા વાળા બટેકા નું સ્ટફીંગ મુક્યું. ખુબ જ સ્વાદિષ્ટ બની..આ ઇડલી નારિયેળની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો સ્ટફ્ડ ઇડલી... Jigna Vaghela -
-
સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન વાનગીઓ મારી ફેવરિટ છે. જેમાં ઇડલી તો બહુ ભાવે, તો મેં આજે સ્ટફ્ડ ઇડલી બનાવી છે જે ખૂબ જ સરસ બની તમે પણ બનાવજો. charmi jobanputra -
-
ચીઝી વેજ ઇડલી (Cheesy Veg Idli Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝી વેજ ઇડલી Ketki Dave -
ફલાહારી ઇડલી રિંગ્સ (Farali Idli Rings Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્જ_પોસ્ટ_2 આજે હુ લઇ ને આવિ છુ ઉપવાસ માટે ની મારી બીજી રેસીપી - ફરાળી ઇડલી પણ મે તેનુ નામ ફલાહારી ઇડલી રિંગ્સ આપ્યુ છે. આ ઇડલી મે મોરૈયો અને સાબુદાણા ને પીસી એનો લોટ તૈયાર કરી ને બનાવી છે. મે આ ઇડલી માટે સ્પેસીયલ ફરાળી ગ્રિન ચટણી - લીલી કોથમિર ને ફૂદિના ની બનાવી છે. આ ચટણી સાથે ઇડલી ખાવા ની મજા આવે છે. તમે પણ મારી આ ફરાળી રેસીપી એક વાર ટ્રIય જરુર થી કરજો. Daxa Parmar -
પ્લેટ /થાટ્ટે ઈડલી (Thatte idli Recipe in Gujarati)
#GA4 #WEEK8 થાટ્ટે ઇડલી એ કર્ણાટકની એક ખૂબ જ પ્રચલિત નાસ્તાની વેરાઈટી છે. તેને પ્લેટ ઇડલી પણ કહેવામાં આવે છે. આ ઈડલી રેગ્યુલર કરતા પતલી અને સાઇઝમાં મોટી હોય છે ફ્લેટ પ્લેટ મા ઇડલી ઉતારવા માં આવે છે. Bansi Kotecha -
-
ઇડલી ફ્રાઇસ બેકડ નોટ ફ્રાયડ (Idli Fries Baked Not Fried Recipe In Gujarati)
બટાકા માંથી બનતી ફ્રેન્ચ ફ્રાઈસ સૌની પ્રીય વાનગી છે તો એ ધ્યાન માં રાખીને ઇડલી માંથી ફ્રાઈસ બનાવી છે... સામાન્ય રીતે ડીપ ફ્રાય હોય છે પણ મે ઓવન માં ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે (બેકડ નોટ ફ્રાયડ)#LO Ishita Rindani Mankad -
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. illaben makwana -
થટ્ટે ઇડલી (Thatte Idli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકર્ણાટકા થટ્ટે ઇડલી Ketki Dave -
-
-
દક્ષિણી ફ્રાઈડ ઈડલી(Dakshini Fried Idli Recipe In Gujarati
# મોમઆ ઈડલી મે અને મારા ફેમીલી એ એક હોટલ મા ટેસ્ટ કરેલી ત્યારથી જ મારા દિકરા ને ખુબ પસંદ છે તો હવે હું એના માટે બનાવુ છુ Ruta Majithiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15297140
ટિપ્પણીઓ (2)