કાવો (Kavo Recipe In Gujarati)

Nita Prajesh Suthar @Nita_2312
#MW1
કાવો એ એક સૌથી સારું ઇમ્યુનિટી બુસ્ટર છે. આ કાવો કોરોના થી લડવા માટે બહુ મદદ કરે છે. કાકાઓ શરદી અને તાવ ને રોકવામાં મદદ કરે છે. હેલ્થ માટે બહુ લાભદાયક છે.
કાવો (Kavo Recipe In Gujarati)
#MW1
કાવો એ એક સૌથી સારું ઇમ્યુનિટી બુસ્ટર છે. આ કાવો કોરોના થી લડવા માટે બહુ મદદ કરે છે. કાકાઓ શરદી અને તાવ ને રોકવામાં મદદ કરે છે. હેલ્થ માટે બહુ લાભદાયક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક ખાંડણીમાં લવિંગ તજ મરીને દરદરા ખાંડી લો.
- 2
હવે એક તપેલીમાં અઢી કપ જેટલું પાણી લો પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે છીણેલું આદું નાખો વાટેલો મસાલો ફુદીનાના પાન અને કોફી પાઉડર નાખીને બરાબર હલાવો ને સંચર પાઉડર સ્વાદ પ્રમાણે ઉમેરો અને ઉકાળો.
- 3
હવે ગરણી થી ગાળી લો ને ઉપરથી લીંબુનો રસ ઉમેરો.
- 4
હવે તૈયાર છે કાવો. ગરમાગરમ સર્વ કરો. બધા ફાયદા લેવા માટે ગરમાગરમ પીવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાવો (kavo recipe in gujarati)
#MW1શિયાળા મા અને આ કોરોના નિ મહામારી મા ઇમ્યુનીટી બુસ્ટર માટે રજવાડી કાવો ખુબ જ ગુણકારી છે. Sapana Kanani -
કાવો (Kavo Recipe in Gujarati)
આ કાવો તમામ પેટ ના રોગ જેવા કે ગેસ, એસીડીટી, શરદી,ઉધરસ તેમજ આ કોરોના મહામારી માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે#MW1 Kajal Sodha -
કાવો (kavo recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia કાવો એક કાઠીયાવાડી ગરમ પીણું છે. કાવો પિવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કાવામાં રહેલા તત્વો શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. શરદી, ઉધરસ, કફ અને ખોરાકના પાચન માટે પણ કાવો ઘણો ફાયદાકારક રહે છે. કોરોનાવાયરસ સામે લડવા માટે પણ કાવો આપણા શરીરને ઘણો મદદરૂપ રહે છે. શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડમાં કાવાની નાની મોટી લારીઓ જોવા મળે છે. સવારના સમયે અને રાતની ઠંડીમાં આ ગરમા ગરમ તીખો, ખાટો અને ખારો કાવો પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
કાવો (Kavo Recipe In Gujarati)
#WK4#cookpadindia#cookpad_gujકાવો એ એક સ્વાસ્થ્યવર્ધક અને ઇમ્યુનિટી બૂસ્ટર પીણું છે. જે શિયાળામાં ખાસ જરૂરી હોય છે અને અત્યાર ના કોરોના કાળ માં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. કાવો બનાવાની રીત માં થોડા ઘણા ફેરફાર હોય છે. અમુક ઘટકો નો તમે તમારા સ્વાદ અને તાસીર ને અનુકૂળ આવે એ રીતે ફેરફાર કરી શકો છો. ચા પત્તિ કે ટી બેગ ઉમેરવી એ તમારી પસંદ પર છે. Deepa Rupani -
આયુર્વેદિક કાવો (Ayurvedic Kavo Recipe In Gujarati)
#JWC2#Cookpadgujarati ઠંડી ની સિઝન માં શરદી ખાંસી માટે રામબાણ ઈલાજ કાવો બનાવવા ની ખૂબ જ સરળ રીત. થોડા દિવસ નિયમિત સેવન કરવાથી શરદી ખાંસી દૂર થશે. Bhavna Desai -
કાવો (Kavo Recipe in Gujarati)
#MW1રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ આયુર્વેદિક કાવો આરોગ્યવર્ધક છે. Shilpa Kikani 1 -
કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kavo Recipe in Gujarati)
#WK4#week4#Kavo#Cookpadgujarati કાઠિયાવાડી કાવો શિયાળાની ગુલાબી ઠંડીમાં જામનગરવાસીઓ આયુર્વેદ કાવો પીવાની મજા માણી રહ્યા છે. ઠંડી સામે રક્ષણ મેળવવા અને સ્વસ્થ રહેવા કાવો ખુબ ફાયદાકારક છે..."ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો, અને ગળ્યો. જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો". શિયાળામાં ખાસ કરીને શરદી, ઉધરસ અને કફનો નાશ કરે છે. શિયાળાની ગુલાબી ઠંડીની હાલ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ કાવો પીવાનું વધુ પસંદ કરે છે. જેમાં બાળકો, યુવાનો, વૃદ્ધો રાત્રિના સમયે શિયાળાની ગુલાબી ઠંડીથી બચવા માટે કાવો પીવા પરિવાર સાથે બહાર નીકળે છે. ત્યારે જામનગરના રણમલ તળાવ પાસે વર્ષોથી રજવાડી કાવો મળે છે. જ્યા અનેક લોકો શિયાળાના સમયે કાવાનું ઠંડી સામે અને કોરોના જેવા મહામારી રોગ સામે રક્ષણ મેળવવા પીવે છે અને ઠંડીથી રાહત મેળવે છે. કાઠિયાવાડી કાવો ઠંડીમાં લોકો રોજ પીવે છે. જે આયુર્વેદિક ઓસડીયાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કાવો શિયાળાની ગુલાબી ઠંડી અને કોરોનાના સમય માટે લાભદાયક છે. વડીલો, યુવાનો અને બાળકોમાં તમામ લોકોમાં કાવો પ્રચલિત છે. જામનગરમાં શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદીક મીક્સ મસાલાથી ભરપુર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પીતવાયુ, અપચો જેવા રોગ માટે કાવો ઘણો ફાયદાકારક ગણવામાં આવે છે. Daxa Parmar -
-
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
કાવો(વિસરાતી વાનગી)
#ઇબુક#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
કાવો (Kavo recipe in gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જકાવો નામ સાંભળતા જ બધાના મનમાં કડવા અને તીખા ટેસ્ટ ની કલ્પના થાય એ સ્વાભાવિક છે પણ મેં ભાવના જી ની રેસિપી લઈને કાવો બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો. કાવા ની વ્યાખ્યા બદલાઈ ગઈ એમ કહીએ તો ચાલે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ કાવો રોગ પ્રતિકારક શક્તિ વધારતો કાવો. દેશી પદ્ધતિ થી બનતો ખાંસી, શરદી અને તાવ જેવી બીમારી ને દુર કરતો, સુરત નો સ્ટ્રીટ પર મળતો પ્રખ્યાત કાવો. આ કાવો બનાવવામાં સરળ અને સ્વાદ માં સરસ છે. Dipika Bhalla -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4#Cookpadindia#Cookpadgujarati વિન્ટર કિચન ચેલેન્જઇમ્યુનિટી વધારનાર સ્વાસ્થ્યવર્ધક કાવો Ramaben Joshi -
કાવો (Kava Recipe In Gujarati)
પોરબંદર નો પ્રખ્યાત કાવો,શિયાળા ને ઋતુ કાવો શરીર માટે ખુબજ સારો કફને પણ નાશ કરે શરદી માં પણ ગરમ ગરમ કાવો પીવાથી સારૂ રહે છે. Pooja kotecha -
કાવો(Kavo recipe in Gujarati)
#MW1શિયાળા માં એકદમ ઠંડી પડતી હોય અને ગરમ કાવો મળે તો તો પીવા ની તો મજા જ આવી જાય.આજે મે આવો કાવો ઘરે જ બનાવ્યો છે ,જે ખુબજ ટેસ્ટી લાગે છે.આવી રીતે તમે ઘરે બનાવી ને પિસો તો બાર થી કાવો લાવવા નું ભૂલી જશો. Hemali Devang -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4Week 4પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ માં ખાજલી તો પ્રખ્યાત છે જ પરંતુ ત્યાંની ચોપાટી નો કાવો પણ ખુબ જ પ્રખ્યાત છે. આ કાઓ શરદી અને કફ દૂર કરનાર છે. જેનો ઉપયોગ અત્યાર ના સમય માટે ખૂબ જ જરૂરી છે. Hetal Siddhpura -
કાશ્મીરી કાવો (Kashmiri Kava Recipe In Gujarati)
#WK4#Cookpadindia#Cookpadgujaratiહાલ કોરોના વધી રહ્યો છે ત્યારે તેની સામે લાડવા માટે શરીરની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે આવા સમયે કાવો સારું કામ આપે છે. Ranjan Kacha -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4Week4કાવો immunity buster કહેવાય છેકાવા ના ઘણા ફાયદા છે અને ઘર ની જ વસ્તુ માંથી સરળતા થી બની જાય છેઅત્યારે કોરોના કાળ માં રોજ પીવાથી ઘણા ફાયદા થાય છે અને રોગો થી રક્ષણ મળી રહે છે. Varsha Karia I M Crazy About Cooking -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ આ કાવો પીવામાં આવે છે જેથી કરીને શરદી ઉધરસ કફ તેમાં રાહત મળે છે અને આ કાવો પીવાથી શરીરમાં ગરમાવો આવે છે જેથી તે આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે અને ઇમ્યુનિટી માં પણ વધારો કરે છે Ankita Solanki -
-
ઇમ્યુનીટી ટી (Immunity Tea Recipe In Gujarati)
#cookpad India#Win#Healthyશરદી, તાવ, કફ માટે ખૂબ સારું છે.શરીર ને ditox કરે છે. Kirtana Pathak -
નેચરલ કાવો(kavo recipe in Gujarati)
#સુપરશેફ3ચોમાસામાં જ્યારે વરસાદનો લ્હાવો લેવા બહાર નીકળીએ ત્યારે કાવો અચૂક પીતા હોઈએ કોરોના ને ધ્યાનમાં લઈને બાર જાઈ એ પણ નહીં કંઈ ખાઈ પીએ નહીતો homemade ઉકાળો પીવડાવી ઇમ્યુનિટી જાળવીએ.વડીલો ખીજાતા હોય કે આવા વરસાદમાં પલળવા ન જાવ બાળકો માંદા પડશે તો એવામાં નેચરલ કાવો પીવડાવી શરદી ઉધરસ સામે રક્ષણ મેળવો. Shyama Mohit Pandya -
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK4 કાવો શરીર માટે ખૂબ ફાયદકારક છે અને હાલ જે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ કાવો ઇમ્યુંનીટી પાવર સ્ટ્રોંગ ક્રરે છે આ કાવો પીવા થી શરદી ઉધરસ માં પણ રાહત આપે છે Harsha Solanki -
કાવો (Kava Recipe In Gujarati)
ગરમી ચાલુ થઇ છે. કોરોના સામે લાડવા માટે ઈમમુનિટી ભી જરૂરી છે. આ કાવો નાના બાળકો ગરમ ના પડે. અને કડવો ના લાગે. એને ધ્યાન માં રાખી ને બનાવ્યો છે. #Immunity prutha Kotecha Raithataha -
-
કાવો(kavo recipe in Gujarati)
#WK4 કાવો,એ એક પીણું છે.તેને કાહવો પણ કહેવાય છે.પર્વતીય ક્ષેત્રો નાં લોકો આ પીણા નો ઉપયોગ કરે છે.શિયાળા અને ચોમાસા ની ૠતું માં અનેક પ્રકાર ની ઔષધિ માંથી તૈયાર થાય છે.દેશી કાવો તૈયાર કર્યો છે.કોરોના ની ભયંકર બિમારી માં રોગ પ્રતિકારક શકિત વધારે છે.પેટ ની તકલીફ દૂર કરે છે. Bina Mithani -
-
(કાવો( Kavo Recipe in Gujarati)
#MW1શિયાળા માં શરદી થવી એ નવી વાત નથી અને જ્યારે કોરોના બધે ફેલાયેલો હોય ત્યારે ઘરગથ્થુ ઉપાયો જ સર્વ શ્રેષ્ઠ છે. Deepika Jagetiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14125006
ટિપ્પણીઓ (8)