ઇમ્યુનીટી જ્યુસ(Immunity juice recipe in Gujarati)

krupa sangani @cook_20296978
#MW1
આ જ્યુસ માં આમળા છે જેમા વિટામિન સી છે જેનાથી ઇમ્યુનીટી વધે છે.
ઇમ્યુનીટી જ્યુસ(Immunity juice recipe in Gujarati)
#MW1
આ જ્યુસ માં આમળા છે જેમા વિટામિન સી છે જેનાથી ઇમ્યુનીટી વધે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર ને ફૂદીનો ધોઇ ને આમળા,કોથમીર અને ફૂદીનો નાખી તેમા લીંબુ,સંચળ અને નમક નાખી તેને પીસી લેવુ.
- 2
ત્યારબાદ તેને ગાળી ને સર્વે કરો. તો તૈયાર છે ઇમ્યુનીટી જ્યુસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
આમળા હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#MBR6#Week6#cookpadindia#cookpad_gujઆમળા આપણને શિયાળાની ઋતુમાં મળે છે. આમળા માંથી ભરપૂર માત્રામાં આપણને વિટામિન સી મળે છે. આમળા નો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. જેમકે આમળાનો પાઉડર , મુખવાસ બનાવવામાં આવે છે. આપણને ઘણા બધા મિનરલ્સ પણ મળે છે. આમળા ખૂબ જ હેલ્થી હોય છે તેનું જ્યુસ પીવાથી તંદુરસ્તી સારી રહે છે. Parul Patel -
ઇમ્યુનીટી જ્યુસ (immunity juice recipe in gujarati)
#immunity#cookpadguj#cookpadind ઇમ્યુનીટી જ્યુસ પીવાથી કબજિયાત, એસીડિટી, મટે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. દાડમના દાણા થી પેટ સાફ રહે, મોસંબી ના જ્યુસ થી શરીર માં એનૅજી રહે છે. બીજા અનેક વિટામિન મળે છે.તેથી ફળો નું કોમ્બિનેશન કરી વ્યક્તિ ને આપવા થી ઈમયુની સિસ્ટમ સુધારે છે. ખાસ ફળો માં ખાંડ લેવલ ઓછું છે તે વાપરી શકાય ડાયાબિટીસ પેશન્ટ ને પણ આપી શકાય છે. Rashmi Adhvaryu -
ઈમ્યૂનિટી બૂસ્ટર આમળા જ્યુસ (Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા best immunity booster છે. આમળા માં પુષ્કળ પ્રમાણમાં vitamin C રહેલું હોવાથી એ આપણા વાળ અને સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. એટલે આજે હું આપ સહુ સાથે આમળા નું ખુબ જ ટેસ્ટી નાના મોટા સહુને પસંદ પડે એવુ આમળા જ્યુસ લાવી છું. Vidhi Mehul Shah -
આમળા નું જ્યૂસ (Aamla Juice Recipe In Gujarati)
#winterseason#cookpadgujrati#cookpadindiaઅત્યારે આમળાની સીઝન ભરપૂર ચાલી રહી છે ..આમળા પેટ, વાળ ,સ્કિન બધા માટે ગુણકારી છે ..તેમાં અનેક તત્વો મળી રહે છે ..વિટામિન સી અને ફાઇબર .,એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર.. Keshma Raichura -
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
અમલા જ્યુસ(Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11#Food puzzle#Amlaઅત્યારે આમળા સારા પ્રમાણમાં મળી છે તો એનો જ્યુસ બનાવીને પીવાથી આપણી ઇમ્યુનીટી પાવર સટોગં બંને છે Hiral Panchal -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)
આમળા નું જ્યુસ ખૂબ જ ગુણકારી હોય છે.#GA4#week11 Rekha Kotak -
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
#Immunityજ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે. Payal Sachanandani (payal's kitchen) -
આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)
#MW1#amla શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે. આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે. Asmita Rupani -
આમળા ની સબ્જી(Amla sabji recipe in Gujarati)
#GA4#Week11આમળા વિટામિન સી થી ભરપૂર છે આમળાનો ઉપયોગ જ્યુસ, મુરબ્બો, મુખવાસ ના સ્વરુપ માં વધારે થતો હોય છે આમળા ની સબ્જી ખુબજ ટેસ્ટી લાગે છે . Bhavini Kotak -
આમળા ગાજર નો રસ (Amla Carrot Juice Recipe In Gujarati)
આમળા અને ગાજર નો રસ પીવાથી આંખનું તેજ વધે છે. Pinky bhuptani -
આમળાં લીલી હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#JWC3#January_Challenge#Cookpadgujarati આમળાને આયુર્વેદમાં ઘણા જ ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તો આમળા એક એવું ફળ છે. જેમાં સૌથી વધુ રોગો સામે લડવાના ગુણ ધરાવે છે. વિટામીન સી ના ગુણોથી ભરપુર આંબળામાં તે ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સાથે સાથે ફાઈબર અને આયર્ન પણ વધુ પ્રમાણમાં મળી આવે છે. જો કે એક હ્યુમન બોડી માટે કોઈ રામબાણ જેવું જ કામ કરે છે. આમળા અને લીલી હળદર નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે સાથે આરોગ્ય વર્ધક છે .આ જ્યૂસ પીવાથી વાત ,પિત અને કફ , અપચો ,ઓછી ભૂખ લાગવી જેવી સમસ્યા માં ફાયદો થાય છે.હળદર માં વિટામિન એ , બી, સી અને ફાઇબર ,આયરન,પોટેશિયમ અને ઝીંક નું પ્રમાણ ખૂબ રહેલું હોવાથી આયુર્વેદિક દ્રષ્ટિ એ આ બંને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. Daxa Parmar -
ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
આમળા,લીલી હળદર,લીંબુ આદુ નું ઈમયુ નિટી બુસ્ટરશિયાળા માં સ્પેશ્યલ,આએક નેચરલ પીણું છે વિટામિન c થી ભરપૂર અને સીઝનલ શરદી માં સારુ હેલ્થી પીણું. Bina Talati -
આમળા પાલક નું જ્યુસ(Amla palak juice recipe in gujarati)
#GA4#Week11આ જ્યૂસ વિટામિન A C થી ભરપૂર છે Zarna Patel Khirsaria -
આમળા લીલી હળદર નું જ્યુસ (Aamla Lili Haldar Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiઆમળા અને લીલી હળદર નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે સાથે આરોગ્ય વર્ધક છે .આ જ્યૂસ પીવાથી વાત ,પિત અને કફ , અપચો ,ઓછી ભૂખ લાગવી જેવી સમસ્યા માં ફાયદો થાય છે.હળદર માં વિટામિન એ , બી, સી અને ફાઇબર ,આયરન,પોટેશિયમ અને ઝીંક નું પ્રમાણ ખૂબ રહેલું હોવાથી આયુર્વેદિક દ્રષ્ટિ એ આ બંને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. Keshma Raichura -
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
ગાજર નો જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)
#MBR9#Week9શિયાળામાં લાલ ચટાકેદાર ગાજર મળે છે. ગાજર આંખ માટે શ્રેષ્ઠ છે. એમાં B Carotene ની માત્રા વધારે હોય છે એટલે શિયાળામાં બને એટલો વધારે માં વધારે એનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. સુપર ફુડ ------ ગાજર નો જ્યુસ Bina Samir Telivala -
આમળા જ્યુશ (Amla juice Recipe in Gujarati)
આમળા પોષકતત્ત્વ થી ભરપૂર છે અને ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિન્ક તરીકે આને લઇ શકો..વિટામિન C થી ભરપૂર અને કોરોના માં તો ખાસ પીવાય એવુ આ ડ્રિન્ક જરૂર થી ટ્રાય કરજો.. Aanal Avashiya Chhaya -
આમળાનું જ્યુસ(Amla Juice recipe in Gujarati)
#GA4#week11#આમળા#MW1આમલા હેલ્થ વર્ધક અને વિટાનીન સી આપનારું એક માત્ર બેસ્ટ પીણું છે ઈમ્યૂનીટી વધારે છે વળી બનાવવા મા ખુબ જ સહેલું છે. Varsha Karia I M Crazy About Cooking -
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Healthyjuice#greenjuiceઆ ગ્રીન જયુસ સવાર માં ભૂખ્યા પેટે પીવાથી વજન ઉતારવા સારુ છે.તેમજ વિટામિન A, ફોલીક એસિડ, આયર્ન આપે છે. જેનાથી એનીમીયા ની પરેશાની દૂર થાય છે. મોતીયા ની તકલીફ જલ્દી આવવા દેતી નથી. શરીરને ઓક્સિજન આપે છે તેમજ આળસ દૂર કરે છે. લોહી સાફ કરે છે. ત્વચા ને સુંદર બનાવે છે. વાળ મજબૂત બનાવે છે, યાદશક્તિ વધારે છે. પાચનતંત્રને મજબૂતી મળે છે. જેથી ગેસ અને અપચા ની સમસ્યા દૂર થાય છે. શરીર માંથી ઝેરી કચરો બહાર કાઢે છે. Neelam Patel -
હર્બલ જ્યૂસ (Herbal Juice Recipe In Gujarati)
#GA4#week15#Herbalશિયાળા ની આવી ઠંડી માં સ્વાસ્થ્ય વર્ધક ખોરાક માં લીલા શાકભાજી અને ફળો નો ભરપૂર ઉપયોગ કરવો જોઈયે.આમળા,લીલી હળદર ,ફુદીનો ,લીંબુ,આદુ ,મધ આ બધુંએન્ટી ઓક્સિડન્ટ ,એન્ટી એજીંગ રૂપે કામ આવે છે .એ પણ અત્યારે ખૂબ જ આવે છે .મે આનો ઉપયોગ કરી ને ઇમ્યુનીતી બૂસ્ટર ડ્રીંક ,હર્બલ જ્યૂસ બનાવ્યું છે,આ જ્યૂસ કોલસ્ટ્ટ્રોલ ને કન્ટ્રોલ કરવામાં ,પાચન ક્રિયા માં,સ્કિન ની ચમક માટે ,વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે .આ બધી વસ્તુ ઓમાં વિટામિન સી , કૅલ્શિયમ ,ફાઇબર પણ સારા પ્રમાણ માં મળી રહે છે .રોજ સવારે પીવાથી ખૂબ જ ફાયદાકારક છે . Keshma Raichura -
ઉકાળો(ઇમ્યુનીટી બુસ્ટર) (Ukalo Recipe In Gujarati)
#MW1* આ ઉકાળો ફ્લુ અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ૱પ થાય છે.* શરીર ની પાચનક્રિયામાં તથા ઇમ્યુનીટી વધારવામાં ઉપયોગી છે. આ ઉકાળો શરીરને ડેટોક્ષ કરવામાં મદદરૂપ થાય છે* તાવ આવતા અટકાવે છે.* શરીરના બોન્સ, મસલ્સ અને નવૅની ટ્રીટમેન્ટ માં મદદ૱પ થાય છે. Pinky Jesani -
આમળા જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
આમળા ગુણો નો ભંડાર છે આમળા ખાવાથી ઘણા ફાયદા થાય છે આમળા થી ઘણી બધી વાનગી બનાવી શકાય છે તેમાંથી સૌથી સરળ છે આમળા જ્યુસ#GA4#week11 Bhavini Kotak -
બીટ ગાજર નો જ્યુસ (Beetroot Gajar Juice Recipe In Gujarati)
#Immunity આ જ્યૂસ નો કલર બહુજ સરસ દેખાય છે જોઈ ને જ પીવા ની ઈચ્છા થાય છે.આમ વિટામિન એ,વિટામિન સી છે બીટ થી હિમોબ્લોબિન વધે છે તો આ જ્યૂસ પીવાથી આપણી ઇમ્યુનિટી વધે છે. Alpa Pandya -
-
ફ્રેશ આમળા જ્યુસ(Fresh amla juice recipe in gujarati)
#GA4#Week11#આમળા#ફ્રેસુજ્યુસવિટામિન સીથી ભરપૂર આમળા નો આપણે શિયાળામાં જુદી જુદી અનેક રીતે ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ. શિયાળામાં સવારે આમળાનું અચૂક સેવન પણ કરવું જોઈએ દરેક પોતાની રીતે અલગ જ્યુસ બનાવતા જ હોય છે. આજે મે આમળા સાથે તુલસી અને મીન્ટ ફ્લેવર થી ફ્રેશ જ્યુસ બનાવેલો છે. સામાન્ય રીતે જ્યૂસને ગાળી ને પિતા હોય છે પણ જો શક્ય હોય તો ગાળ્યા વગર જ પીવો અને જો ગાળીને પીવો તો એનો જે કુચો વધે તેની સૂકવણી કરી મુખવાસના ઉપયોગમાં લઈ શકાય. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14128845
ટિપ્પણીઓ (2)