ઉકાળો(ઇમ્યુનીટી બુસ્ટર) (Ukalo Recipe In Gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

#MW1

* આ ઉકાળો ફ્લુ અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ૱પ થાય છે.
* શરીર ની પાચનક્રિયામાં તથા ઇમ્યુનીટી વધારવામાં ઉપયોગી છે. આ ઉકાળો શરીરને ડેટોક્ષ કરવામાં મદદરૂપ થાય છે
* તાવ આવતા અટકાવે છે.
* શરીરના બોન્સ, મસલ્સ અને નવૅની ટ્રીટમેન્ટ માં મદદ૱પ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૪ સવૅ
  1. ૩ ગ્લાસપાણી
  2. ૧ ચમચીહિંગ
  3. ૧ ચમચીકાળા મરી (અઘકચરા પીસેલા)
  4. ૧ ચમચીસંચળ નમક
  5. ૧ ચમચીમીઠું
  6. લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    એક તપેલા માં પાણી લઈ તેમા હિંગ,કાળા મરી,સંચર નમક,મીઠું નાખો.

  2. 2

    આ ઉકાળા ને ૫-૭ મિનિટ ઉકાળો.

  3. 3

    તેમાં લીબુંનો રસ નાખીને બરાબર મિક્સ કરીને ગાળી લો. બનાવામાં સરળ તેમજ શરીર માટે ખુબ ફાયદાકારક છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

Similar Recipes