આમળાનું તીખું અથાણું(Amla spicy pickle recipe in Gujarati)

Kalpana Mavani @cook_23454313
આમળાનું તીખું અથાણું(Amla spicy pickle recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આમળાને મોટા ટુકડામાં કાપી લો પછી તેમાં મીઠું ભેળવીને આખી રાત રાખી મૂકો
- 2
સવારે તેમાં અથાણા નો સંભાર અને ગરમ તેલમાં હિંગ નાખીને ઉમેરો પછી બરાબર મિક્સ કરી દો. હવે તેને બે કલાક પછી ખાવાના ઉપયોગમાં લો આ અથાણું કેરી ના તાજા અથાણા જેવું લાગે છે અને હેલ્ધી પણ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર અને આમળાનું ખાટું અથાણું
#WP અથાણું એવી વસ્તુ છે કે જે રોટલી, ભાખરી, હાંડવા, ઢોકળા ,મુઠીયા ,પૂરી બધા જોડે મેચ થઈ જાય અથાણું હોય એટલે કોઈ પણ વસ્તુ ભાવવી જ જાય ઠંડી આવે એટલે તેમાં આમળા, ગાજર, આદુ, આંબા હળદર બધું જ મળે મેં આજે ગાજર અને આમળાનું ખાટું અથાણું બનાવ્યું છે. Manisha Hathi -
-
-
-
-
-
-
-
-
-
આમળા નું અથાણું(Amla pickle recipe in Gujarati)
#GA4 #week11#Amlaપોસ્ટ-16 આમળા એ જીવનનું અમૃત છે...એ વૃદ્ધત્વ ને દૂર ઠેલે છે...અને નવયૌવન બક્ષે છે ...ત્વચા પરની કરચલીને દૂર કરે છેવિટામીન " C " થી અને ફાઈબર થી ભરપૂર છે તેમાં થી જ્યુસ, શરબત, જામ, મુરબ્બો તેમજ ચ્યવનપ્રાશ વિ. બનેછે...અને હા આપણે અથાણું બનાવી રહ્યા છીએ...ખૂબ સરસ બને છે.... Sudha Banjara Vasani -
-
આમળાનું જીવન(Amla jeevan recipe in Gujarati)
#GA4#week11... હેલ્ધી વાનગી. ચ્યવનપ્રાશ ના બદલે પણ આ વાનગી વપરાય છે. Trusha Riddhesh Mehta -
-
-
-
આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)
આમળા નું જ્યુસ ખૂબ જ ગુણકારી હોય છે.#GA4#week11 Rekha Kotak -
આમળા નું અથાણું (Amla Pickle recipe in Gujarati)
આમળા હેલ્થ માટે સારા અને હું અથાણાં ની શોખીન તો ગ્રૂપ માંથી જોઈ ને મે આજે ટ્રાય કરી.... ઝડપ થી બની જાય અને એક નવું અથાણું મળ્યું....#GA4#week11 Sonal Karia -
ગુંદા કેરીનું અથાણું (mango pickle recipe in Gujarati)
#APR#RB7ગુંદા કેરી ના અથાણા માટે ના સંભારની રેસીપી ની લીંક નીચે છે.https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100 Hetal Vithlani -
આમળાનું જ્યુસ(Amla Juice recipe in Gujarati)
#GA4#week11#આમળા#MW1આમલા હેલ્થ વર્ધક અને વિટાનીન સી આપનારું એક માત્ર બેસ્ટ પીણું છે ઈમ્યૂનીટી વધારે છે વળી બનાવવા મા ખુબ જ સહેલું છે. Varsha Karia I M Crazy About Cooking -
કમરખ નું અથાણું (Star Fruit Pickle Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૯સ્પાઈસી વાનગી ની વાત હોય અને તીખું ચટપટું અથાણા ની વાનગી ન હોય એવું બને?એટલે મે કમરખ નું અથાણું બનાવ્યુ છે.કમરખ નો વપરાશ ઘણી બધી દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે, કારણ કે તેમાં ઘણા સ્વાસ્થ્ય વર્ધક ગુણો સમાયેલા છે. કમરખ માં ડાયટરી ફાઈબર, પ્રોટીન, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન બી-6 અને આયરન ના વધારે પ્રમાણ ની સાથે પોટેશિયમ, જિંક, કેલ્શિયમ અને કોલીન જેવા મિનરલ્સ પણ હોય છે. અને કમરખ થી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. Sachi Sanket Naik -
આમળાનું ઇન્સ્ટન્ટ અથાણું(Aamla instant pickle recipe in Gujarati)
#GA4#Week11#આમળાં આજે સરસ તાજા આમળાં માંથી જલ્દી બની જતું આમળાં નું અથાણું બનાવ્યું છે.તેમાં રેડી બઝારમાંથી મળતો અથાણાં સંભાર નાખી ને જલ્દી ઈન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. રાત્રે બનાવી ને રાખીને બીજા દિવસે ખાવા માં લઇ શકી એ છીએ. આમ,તો આમળાં આથી ને બનાવ્યાં હોઈ તો અથાણું લાંબા સમય સુધી રહે છે. પણ ઇન્સ્ટન્ટ આમળાં અથાણું આથયા વગર જ બનાવ્યું છે. એટલે 1,કે 2 દિવસ સુધી સારું રહે છે. અને જો ફ્રીઝ માં રાખો તો 1 વીક સુધી સારું રહે.મેં દિવસ ચાલે એટલુ જ અથાણું બનાવ્યું છે. આ અથાણું રોટી,પરોઠા,રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Krishna Kholiya -
આમળાનું શરબત(Amla sharbat recipe in Gujarati)
#GA4#Week11#AMLAમેં આમળાનું શરબત બનાવ્યું છે. આમળા આંખ માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે... Hetal Vithlani -
-
ઈનસ્ટટ લીંબુ તીખું અને ગળ્યું અથાણું (Instant Lemon Spicy And Sweet Pickle)
#KS5ગુજરાતી ફેવરિટ આઇટમ છે અથાણા કારણ કે તે જે પણ ખાય છે તેની સાથે તે લોકોને અથાણાં તો જોઈએ છે પછી તે કાચી કેરીનું હોય લીંબુ હોય પપૈયા નો હોય કે ટીંડોરા પણ બધાને લીંબુનુ તીખુ અને મીઠું અથાણું ભાવે છે.આજે મેં લીંબુનું ઇન્સ્ટન્ટ તીખું અને મીઠું બે અથાણા બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14129854
ટિપ્પણીઓ (3)