ફણગાવેલા મગ નો ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

ફણગાવેલા મગ નો ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1 નાની વાટકીફણગાવેલા મગ
  2. 1ટમેટું
  3. 1ડુંગળી
  4. 2 ચમચીસિંગદાણા
  5. જામફળ
  6. 1 ચમચીચાટ મસાલો
  7. નમક

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સિંગદાણાને સેકિને ફોલી લો

  2. 2

    ડુંગળી ટમેટું અને જામફળને ઝીણા સમારી લો

  3. 3

    ઍક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરી ઉપરથી ચાટ મસાલો અને નમક નાખી મિક્સ કરો અને સર્વ કરો. આ ચાટમાં જામફળ મિક્સ કરવાથી વધારે સ્વાદિષ્ઠ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes