ફણગાવેલા મગ(Sprouts Moong Recipe in Gujarati)

Nita Chudasama
Nita Chudasama @cook_26308716

ફણગાવેલા મગ(Sprouts Moong Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમગ
  2. 1 ચમચીમરચાની ભૂકી
  3. 1/2હળદર
  4. કોથમીર
  5. મીઠું
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 2 ચમચીતેલ
  8. ૧ ચમચીરાઈ
  9. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની પલાળી દેવાં છ કલાક પછી તેને એક કપડામાં બાંધી દેવાના 12 કલાક એટલે તેમાં ફોટા ફુટી જશે ફોટા ફૂટી જાય એટલે મગ એક બાઉલમાં કાઢી લેવા

  2. 2

    હવે તેને વધારવા માટે એક કડાઈ ની અંદર બે ચમચી તેલ મૂકવું પછી એક ચમચી રાઇ જીરૂ નાખો પછી તેમાં લીમડાની ડાળ લખી નાખો પછી આ ફણગાવેલા મગ નો વઘાર કરો પછી તેમાં પાણી નાખો થોડું પછી બે સીટી વગાડી લો

  3. 3

    સીટી વાગે એટલે પછી એક બાઉલમાં સર્વ કરો ઉપર ધાણાજીરું અને કોથમીર છાંટવી તૈયાર છે આપણા ફણગાવેલા મગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Chudasama
Nita Chudasama @cook_26308716
પર

ટિપ્પણીઓ

Similar Recipes