વડા પાંઉ(Vada pav Recipe in Gujarati)

Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
Porbandar
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો માટે
  1. 1વાટકો ચણા નો લોટ
  2. 4 નંગબટેટા
  3. 8પોચા પાંઉ
  4. 2 ચમચીઆદુ, મરચા,લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીહળદર પાઉડર
  6. 1લીંબુ
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. સ્વાદ અનૂસાર મીઠું
  9. લીમડો
  10. કોથમીર
  11. વઘાર માટે તેલ, રાઈ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    4 બટેટા ને બાફી તેને મેસ કરી લો પછી તેમા કોથમીર, આદુ મરચા, લસણ ની પેસ્ટ, મીઠું સ્વાદ અનૂસાર, હળદર પાઉડર, ગરમ મસાલો, 1 લીંબુ એડ કરી બધુ મીકસ કરી લ્યો આ લ્યો વડા નો માવો તૈયાર. હવે એક બાઉલ માં 1 વાટકો ચણા નો લોટ, પાણી, મીઠું એડ કરી ખીરૂ બનાવી લ્યો પછી બટેટા ના માવા ના બોલ્સ બનાવી ખીરા માં રગદોડી ને ગરમ તેલ માં તરી લ્યો, હવે પાંઉ ની અંદર વડા ભરી અલગ-અલગ ચટણી સાથે ગાનીસીંઞ કરી ઞરમ-ઞરમ સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Lakhani
Nilam Lakhani @Nilam_007
પર
Porbandar
i like so much cooking everyday
વધુ વાંચો

Similar Recipes