બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબટાકા
  2. તેલ જરૂર મુજબ
  3. 1/4લાલ મરચું
  4. 1/4ગરમ મસાલો
  5. 1 ટી સ્પૂનઅજમો
  6. 1/4 ટી સ્પૂનહળદર
  7. 2 ટી સ્પૂન આદુ, મરચા, લસણ ની પેસ્ટ
  8. 1લીંબુ
  9. 2 ટી સ્પૂનખાંડ
  10. ચણા નો લોટ જરૂર મુજબ
  11. ચપટીખારો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લો.... હવે તેમાં આદુ, મરચા, લસણ ક્રશ કરેલા નાખી લો.. હવે તેમાં મીઠુ, હળદર, નાખી લો... લાલ મરચું, ગરમ મસાલો, મોરસ, લીંબુ નો રસ નાખી લો. હવે તેના ગોળા વાળી લો.

  2. 2

    હવે ચણા ના લોટ માં મીઠુ, હળદર, અજમો, ખાવાનો સોડા અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો... હવે તૈયાર કરેલા ગોળા તેમાં નાખી લો. અને તેલ માં તળી લો.. તો તૈયાર છે બટાકાવડા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

Similar Recipes