રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી લેવા.
- 2
એક વાસણ માં બટાકા નો માવો લેવો તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાંખો ત્યાર બાદ મીઠું ચાટ મસાલો લીલી કોથમીર લીંબુ નો રસ ચપટી હળદર નાંખો.
- 3
વઘારિયા માં થોડું તેલ ગરમ કરો એમા હીંગ રાય નાંખી તતડ વાદો મીઠો લીમડો નાંખી વઘારને બટાકા ના માવા માં નાંખી બધુ મિશ્રણ ને હાથ થી મિક્ષ કરો.
- 4
મિશ્રણ ના ગોળા વાળી હથેળી થી દબાવી ટિકકી સેપ આપો.
- 5
એક વાસણ માં ચણાનો લોટ મીઠું તેમજ અજમો થોડું તેલ ખાવાનો સોડા નાંખી પાણી વડે ખીરુ તૈયાર કરો ચપટી હળદર નાંખી હલાવો.
- 6
એક કઢાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ટિકકી ને ચણાના ખીરા માં ડીપ કરી બધી ટિકકી તળી લો.
- 7
હવે પાંઉ ને કટ કરો એમા અથાણા નો મસાલો નાંખો એમા વચ્ચે ટિકકી મુકી લાલ લીલી ચટણી સાથે ગરમા ગરમ સવઁકરો.😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાજી પાંઉ
#RB3 મિશ્ર શાક થી બનતી આ વાનગી બધાની ખૂબ લોકપ્રિય છે..અમુક શાક ન ભાવતા હોય ત્યારે મિક્સ શાકને બોઈલ કરીને ડુંગળી -ટામેટા- લસણ ની ગ્રેવીમાં બનતી આ સબ્જી અતિ સ્વાદિષ્ટ અને કલરફુલ બને છે તેને પાંઉ સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati) ☺️
#GA4#Week1બટાકા થી બનાવાતી વાનગી માં બટાકા વડા ને કઈ રીતે ભુલાય...?તેમાં પણ વર્ષા ૠતુ માં ચારે ઓર ભીંજાયેલી માટીની મહેક પ્રશરી હોયઅને ઠંડકજ ઠંડક હોય એવા વાતાવરણ માં...જો ગરમા ગરમ ચાલુ વરસાદે ખજૂર આંબલી ને...ધાણા આદું મરચાની તીખી ચટણી સાથેજો બટાકા વડા ની એક મોટી પ્લેટ મળી જાય તો..બીજું આનાથી રૂડું શું હોય...?☺️તેમાં પણ ટ્રીપલ-સી " CCC " બટાકા સાથે મળી જાય તો ચાર ચાંદ લાગી જાય.ટ્રીપલ સી ને પેલી કોમ્પ્યુટર ની સરકારી એક્ઝામ સાથે ના સરખાવતાં..અહીં વાનગી ની વાત ચાલે છે, એટલે પરીક્ષા ને દૂરજ રાખીશું..☺️ટ્રીપલ-સી " CCC " એટલે અહીં...Capsicumકેપ્સિકમ,Corianderકોરિએન્ડર અને,Carrotકેરટ ને પણ બટાકાવડા બનાવવા માં ઉપયોગ કરી,એક પોશકવર્ધક ટચ આપવાનો પ્રયાશ કરીશું.તો ચાલો બટાકા વડા બનાવવાની સફર પર આગળ વધીયે...! NIRAV CHOTALIA -
બટાકા વડા (Batata vada recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati#cookpadindia બટાકા વડા એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ઘણી પ્રચલિત અને પ્રિય હોય છે. આ ઉપરાંત બટાકા વડા મુંબઈનું પણ ખૂબ જ ફેમસ એવું એક સ્ટ્રીટ ફૂડ છે. બટાકાના માવામાંથી બનાવવામાં આવતા બટાકા વડા બનાવવા ખૂબ જ સરળ છે. બટાકા વડા ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી બની જાય છે. સવાર કે સાંજના નાસ્તામાં કે કોઈપણ જમણવાર વખતે આ વાનગી ફરસાણ તરીકે સર્વ કરવામાં આવે છે. મીઠાઈ અને પુરીની સાથે આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ ગુજરાત ની પરંપરાગત વાનગી છે જે કાઠીયાવાડ માં ફેમસ છે દાળવડા થી થોડા અલગ આ વડા ટેસ્ટ માં ક્રન્ચી અને સુપર સોફ્ટ હોય છે sonal hitesh panchal -
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
-
બૅકડ બટાકા વડા
બધા ને બટાકા-વડા ખાવા ખુબજ પ્રિય હોય છે. એટલે અહિંયા અપને બકે કરી ને બનાવશું જેથી તે તંદુરસ્ત વાનગી બને. મેં એર ફ્રાયર માં બકે કર્યા છે. Jasmin Motta _ #BeingMotta -
બટાકા વડા
#સ્ટ્રીટબટાકા વડા એ ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર દરમિયાન બધા ના ઘરે બનતું હોય છે.બટાકા વડા ને પાઉં જોડે પણ ખવાય છે. Bhumika Parmar -
-
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
#ડિનરઆ લોકડાઉનમાં મર્યાદિત વસ્તુઓ માં થી બનતી એક પૌષ્ટિક વાનગી... Hetal Poonjani -
પફ વડા અને બટાકા વડા (Puff Vada and aloo vada Recipe in Gujarati)
#સ્ટ્રીટફુડ રેસીપી બટાકા વડા ને બ્રેડવન ની વચચે ચીઝ ,મમરી અને ચટણી મુકી ને પીરસવા મા આવે છે Saroj Shah -
-
-
આલુ ટિકકી
બટેટાની દરેક વાનગી બધાંને ભાવે અને તેની સાથે ગમે તે મિકસ કરી અવનવી વાનગી બનાવી શકાય.#મૈનકોસૅ#goldenapron3#49 Rajni Sanghavi -
ઇન્સ્ટંટ દહી વડા
#રવાપોહાજ્યારે દહી વડા ખાવાનું મન થાય અને દાળ ન પલાળી હોય ત્યારે આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MA Cookpad સારી સારી કોન્ટેસ્ટ આપે છે. તો માં... માં ના હાથ નું ખાઈ ને આપણે મોટા થયા છીએ. તો mummy ની બધી રેસીપી મારી ફેવરિટ છે જ. એમાંથી આ એક જે મારા mummy ખાસ બનાવે છે તે બટેટાવડા. મને અને મારા ઘર માં સૌને ને મમ્મી ના હાથ ના વડા. ખૂબ જ ભાવે છે.તો ચોક્કસ આ રીતે તમે પણ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati)
#trending recipe#oil free# healthy and yummy#cookpad#nikscookpad#indiaઅહીં મે એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી બનાવી છે.બટાકા વડા😲😋વીચાર માં પડી ગયા ને કે બટાકા વડા અને એ પણ હલ્ઘી.હા! કેમકે આ બટાકા વડા સ્ટીમ🍲 કરેલા છે......☺️ Nikita Gosai -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
#KRC રાજસ્થાન ની આ પ્રખ્યાત વાનગી દરેક સીટી માં મળવા લાગી છે...લગ્ન ન જમણવારમાં પણ પીરસવામાં આવે છે ...મોટા મોળા મરચામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવાય છે મેં બોઈલ બટાકા તેમજ રતાળુ અને મસાલાના સ્ટફિંગથી બનાવેલ છે. Sudha Banjara Vasani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MRC ચોમાસા માં વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ભજીયા ખાવા નું કોને મન નાં થાય સૌ ને ભજીયા ખાવા નુજ મન થાય તો મે બટાકા વડા બનાવ્યા Vandna bosamiya -
રસ પાંઉ (Ras Pav Recipe in Gujarati)
#FAM જામનગર ની ચટપટી વાનગી જે લગભગ બધાં જ બનાવતા હોય છે. ને એકદમ જલ્દી બની જાય છે. અમારે બધાં ની પ્રિય ખાસ રવિવારે કરીએ એટલે રસોડામાં મીની રજા. HEMA OZA -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
-
આચારી થેપલા(Aachari Thepla Recipe In Gujarati)
અહીં મેં અચારમસાલા નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે.જે ટેસ્ટી છે તેને સવારે નાસ્તા કે ટીફીન માં આપી શકાય છે.દહીં થી લોટ બાંઘ્યો છે જેથી તેને 1 વીક સુધી સાચવી શકાયછે. Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8129843
ટિપ્પણીઓ